Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાંથી કોરોના ની વિદાય થઇ રહી છે. આટલા કોરોના સેન્ટર બંધ થયા અને કોરોના ગ્રોથરેટ આ છે. જાણો વિગત

મુંબઈ શહેરમાં કુલ 517 કોરોના સેન્ટર હતા. જેમાંથી 465 કોરોના સેન્ટર બંધ કરવામાં આવ્યા છે

હાલ મુંબઈ શહેરમાં 52 માત્ર કોરોના સેન્ટર કામ કરી રહ્યા છે

Join Our WhatsApp Channel

હાલ મહાનગર પાલિકા પાસે 31,510 બેડ જેમાંથી 21,311  બેડ ખાલી છે

મુંબઈ શહેરમાં કોરોના પોઝિટિવ રેટ માત્ર ચાર ટકા છે

 

Borivali Encroachment Demolition બોરીવલીમાં પાલિકાનું બુલડોઝર ફર્યું ‘પેડેસ્ટ્રિયન ફર્સ્ટ’ અભિયાન હેઠળ 20 ગેરકાયદે બાંધકામો અને 15 સ્ટોલ તોડી પડાયા
Mumbai Fire Brigade ACB Trap હોટેલના ફાયર લાયસન્સ માટે લાંચ માગનારા મુંબઈ ફાયર બ્રિગેડના બે અધિકારીઓ ₹80 હજાર લેતા ACB ના સકંજામાં
Railway Divyang Coach Special Drive દિવ્યાંગ કોચમાં રેલવેની સ્પેશિયલ ડ્રાઈવ 39 અનધિકૃત પ્રવાસીઓ પાસેથી ₹78,000 નો દંડ વસૂલાયો
Khar Road Accident ખાર માર્ગ અકસ્માતમાં પૂરપાટ કારે લીધો યુવકનો ભોગ, પત્ની હોસ્પિટલમાં દાખલ, વૃદ્ધ ચાલક સામે કેસ દાખલ
Exit mobile version