મુંબઈ શહેરમાં દૈનિક કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થયો. છેલ્લા 24 કલાકમાં આટલા ઓછા કેસ નોંધાયા. જાણો લેટેસ્ટ આંકડા અહીં Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો : Dr. Mayur Parikh 5 years ago મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 395 કોરોના નવા કેસ નોંધાયા છે અને 7 દર્દીઓના મોત નિપજ્યા છે છેલ્લા ૨૪ કલાકમાં 481 દર્દીઓ એ કોરોના ને મ્હાત આપી. અત્યાર સુધીમાં 2,84,331 દર્દીઓ સ્વસ્થ થયા છે. મુંબઈ શહેરમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર 94% થયો છે. હાલ શહેરમાં 6,676 એક્ટિવ કેસ છે.