ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૬ એપ્રિલ 2021
સોમવાર
માત્ર ૨૦ દિવસ પહેલા એટલે કે ચોથી એપ્રિલના દિવસે મુંબઈ શહેરમાં પ્રતિદિન ૧૦ હજારથી વધુ કોરોના ના કેસ નોંધાઈ રહ્યા હતા. તે સમયે મુંબઈ ની પરિસ્થિતિ એવી હતી કે લોકોમાં દહેશતનો માહોલ હતો તેમજ આવનાર દિવસો ખરાબ થશે તે લોકો સમજી ચૂક્યા હતા.
જ્યારથી સરકારે લોકો પર કડકાઈ શરૂ કરી છે તેમજ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે ત્યારથી મુંબઈ શહેર પર કોરોના ની ઘાત દૂર થઈ રહી છે.
નિમ્નલિખિત પ્રત્યેક દિવસ ના આંકડા આ વાતની ગવાહી પુરે છે…