Site icon

કોરોના વાયરસના નવા ચેપના સંક્રમણ ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકાએ લીધો આ મોટો નિર્ણય. જાણો વિગતે

મુંબઈ મહાનગરપાલિકાએ કોરોના વાયરસના નવા ચેપના સંક્રમણ ધ્યાનમાં રાખીને મુંબઈની તમામ શાળાઓ   "આગામી આદેશ સુધી" બંધ રાખવાનો નિર્ણય લીધો છે 

નગરપાલિકા કહ્યું છે કે જે શાળાઓ 18 જાન્યુઆરીથી ખૂલવાની હતી તે હાલ ખૂલશે નહીં.

Join Our WhatsApp Community

પરંપરાગત વર્ગખંડની અધ્યયન શરૂ કરવાના નિર્ણયની સમીક્ષા કરવા માટે બોલાવેલી બેઠક બાદ નાગરિક સંસ્થાએ આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું હતું.

Maharashtra Weather Alert: સાવધાન! મહારાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, ઠાણે-રાયગઢ સહિત આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી.
Tragic Accident on Mumbai-Goa Highway: મુંબઈ-ગોવા હાઈવે પર બસ પલટી, ૨ ના મોત અને અનેક મુસાફરોની હાલત ગંભીર
Deonar Gas Cylinder Seizure:દેવનારમાંથી ૯૩ હજારથી વધુની કિંમતના ગેસ સિલિન્ડરો ઝડપાયા, આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી
Thane Accident:થાણે: ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતાં મુસાફરે બંને પગ ગુમાવ્યા
Exit mobile version