Site icon

મુંબઈમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણની દિશામાં, પરંતુ કોરોનાનું સંકટ ટળ્યું નથી. નવા કેસની સાથે સ્વસ્થ થનાર દર્દીઓનો આંક પણ ઘટ્યો ; જાણો આજના નવા આંકડા 

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 666 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 20 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,19,179 થઈ છે. 

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 741 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95 ટકા થયો છે. 

હાલ શહેરમાં 14,807 એક્ટિવ કેસ છે.

ઇંધણના ભાવ ભડકે બળ્યા, મુંબઈમાં પેટ્રોલ 103 રૂપિયાને પાર ; જાણો આજે કેટલા પૈસાનો વધારો થયો

Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Worli Sewri Elevated Road Accident: વરલી-શિવડી એલિવેટેડ રોડના કામમાં જીવલેણ બેદરકારી: પરેલમાં ઊંચાઈ પરથી સળિયો પડતા રાહદારી યુવાન લોહીલુહાણ; સેફ્ટી નેટનો અભાવ.
Mumbai Drug Bust: મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: ₹૨.૮૧ કરોડનું ‘હાઈ-ગ્રેડ’ ચરસ જપ્ત; નેપાળી દાણચોરો અને વિલે પાર્લેનું પેડલર દંપતી ઝડપાયું.
Exit mobile version