Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં કોરોનાએ ફરી ચિંતા વધારી, શહેરમાં દૈનિક કેસમાં થયો નોંધપાત્ર વધારો ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે 

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 404 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 6 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.  

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,35,165 થઈ છે. 

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 382 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 97 ટકા થયો છે. 

હાલ શહેરમાં 5280 એક્ટિવ કેસ છે. 

મહારાષ્ટ્રમાં કોરોના કહેર યથાવત, સતત બીજા દિવસે 6 હજારથી વધુ કોરોના નવા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા આંકડા

Kalyan Hospital Lost Purse Recovered હોસ્પિટલમાં ખોવાયેલી રોકડ અને દસ્તાવેજો ભરેલી પર્સ પોલીસે મહિલાને પરત કરી
Fake IT Raid Extortion Case આઈટી અધિકારી બનીને વેપારી પાસે ૧ કરોડની ખંડણી માંગનાર નકલી રેકેટનો પર્દાફાશ, અસલી અધિકારીઓ પણ સામેલ
Anti Narcotics Cell Cocaine Seize એન્ટી નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી મુંબઈમાંથી ૬૧ લાખની કિંમતના કોકેઈન સાથે એક શખ્સની ધરપકડ
Goregaon Friend Murder ગોરેગાંવમાં મિત્રના કપડા અને અંગત ચીજવસ્તુઓ વાપરવા બાબતે મિત્રએ જ કરી મિત્રની હત્યા, આરોપી ફરાર
Exit mobile version