Site icon News Continuous Bureau | Mumbai

મહિલા રસીકરણ અભિયાન : મુંબઈમાં વિશેષ સત્ર દરમિયાન એક દિવસમાં આટલા લાખથી વધુ સ્ત્રીઓને આપવામાં આવી રસી.. જાણો વિગતે   

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર    

કોરોના રસીકરણ અભિયાન હેઠળ, BMC વતી મુંબઈના તમામ સરકારી અને મ્યુનિસિપલ રસીકરણ કેન્દ્રોમાં  સોમવારે મહિલાઓ માટે ખાસ રસીકરણ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સોમવારે યોજાયેલ મહિલાઓ માટે ખાસ રસીકરણ સત્રમાં કુલ 1,13,945 મહિલાઓને કોરોના રસી આપવામાં આવી હતી.

દિવસ દરમિયાન મુંબઇમાં ખાનગી સહિત તમામ સક્રિય રસીકરણ કેન્દ્રો પર કુલ 1,26,419 રસી ડોઝ આપવામાં આવી હતી. 

વિદ્યાર્થીઓ અને શિક્ષકોને રસી આપવા માટે ખાસ સત્ર મંગળવારે સવારે 9 થી બપોરે 2 વાગ્યા દરમિયાન BMC અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા સંચાલિત કેન્દ્રો પર યોજાશે.

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં અત્યાર સુધીમાં 1,18,86,221 લાભાર્થીઓને કોવિડ -19 સામે રસી આપવામાં આવી છે. તેમાંથી 38,98,711 લાભાર્થીઓને સંપૂર્ણ રસી આપવામાં આવી છે.

Mumbai Ketamine Drug Bust ડ્રગ સ્મગલિંગનો ચોંકાવનારો કીમિયો, ખાણીપીણીની સામગ્રીમાં ૩૭ કરોડનું કેટામીન છુપાવ્યું, તપાસ એજન્સીએ રંગેહાથ દબોચ્યા
Andheri Road Accident અંધેરીમાં પેટ્રોલ ટેન્કરે સ્કૂટરને ટક્કર મારતાં પરિણીતાનું કરુણ મોત, ચાલક સામે ગુનો દાખલ
Airoli Station Ticket Checking ઐરોલી સ્ટેશને રેલવેની ‘સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ’ વગર ટિકિટના ૨૬૬ પ્રવાસીઓ પાસેથી ₹૧.૦૭ લાખનો દંડ વસૂલાયો
Dead Rat Mysore Masala Dosa મુંબઈના બોરીવલીમાં રેસ્ટોરન્ટના મૈસૂર મસાલા ઢોસામાંથી નીકળ્યો મરેલો ઉંદર ગ્રાહકે નોંધાવી પોલીસ ફરિયાદ, મચ્યો હોબાળો!
Exit mobile version