ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૫ મે 2021
બુધવાર
હવે અઢાર વર્ષની ઉંમરના લોકો વેક્સિનેશન લેવાની શરૂઆત કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં અમુક એવા વિડીયો જોવા મળી રહ્યા છે જે જોઈને રમૂજ પેદા થાય છે. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક યુવતી વેક્સિન લેવા પહોંચી, અને ત્યારબાદ શું થયું?? તમે જાતે જુઓ….
વેક્સિન લેતા સમયે આ બહેનના નાટક નખરા જુઓ, અત્યારે સોશિયલ મીડિયા પર લોકો હાંસી ઉડાવી રહ્યા છે.#coronavirus#covid19 #coronavaccine #vaccination pic.twitter.com/NHK2j7GEEH
— news continuous (@NewsContinuous) May 5, 2021