Site icon News Continuous Bureau | Mumbai

ગજબની દાણચોરી! એરપોર્ટ પર 1 કિલો સોનું આ રીતે ઝડપાયુ, આવી રીતે સંતાડીને લવાયુ.. જુઓ વિડીયો

Customs officials intercept 3 passengers at airport with over 1 kg of gold hidden inside t-shirts

ગજબની દાણચોરી! એરપોર્ટ પર 1 કિલો સોનું આ રીતે ઝડપાયુ, આવી રીતે સંતાડીને લવાયુ.. જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

મુંબઈ એરપોર્ટ પરથી અવાર-નવાર સોનાની દાણચોરીના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે આજે પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. મુંબઈ એરપોર્ટના કસ્ટમ્સ વિભાગ દ્વારા 26/27 એપ્રિલના રોજ, થાઈલેન્ડથી કુલ 1.157 કિલોગ્રામ સોનું લઈને આવતા ત્રણ મુસાફરોને મુંબઈ એરપોર્ટ પર પકડવામાં આવ્યા હતા. પેસેન્જરે ચતુરાઈથી સોનું તેની નવી ટી-શર્ટમાં છુપાવી દીધું હતું. 

Join Our WhatsApp Channel

નવા ટી-શર્ટની અંદર, કેટલીક એડહેસિવ સામગ્રી છુપાવીને પેસ્ટ કરવામાં આવી હતી. આ તરકીબ જોઈને કસ્ટમ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા.

આ સમાચાર પણ વાંચો: મુકેશ અંબાણીએ મનોજ મોદીને કેમ ગિફ્ટમાં આપ્યું 1500 કરોડનું ઘર, જાણો અંદરની વાત

Dahisar Senior Citizen Digital Arrest મુંબઈમાં સિનિયર સિટીઝનને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી ₹૧૧.૭૦ લાખ પડાવનાર જોગેશ્વરીનો યુવક ઝડપાયો સીબીઆઈના નામે ધમકાવ્યા હતા
Mumbai Cyber Fraud Digital Arrest ટેરર ફંડિંગના નામે વરિષ્ઠ મહિલાને ૧૪ દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’ રાખી ₹૬૧.૪૭ લાખ પડાવ્યા મુંબઈમાં સાયબર ઠગોનો આતંક
Borivali Share Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૭૭.૪૫ લાખની ઠગાઈ આચરનાર વોન્ટેડ આરોપી બે વર્ષે બોરીવલીથી ઝડપાયો વૃદ્ધ વેપારી બન્યા હતા શિકાર
Mumbra Heavy Deposit Scheme Fraud મુંબ્રામાં ‘હેવી ડિપોઝિટ સ્કીમ’ના નામે ૨૦થી ૨૫ નાગરિકો સાથે ₹૫૫.૧૫ લાખની છેતરપિંડી પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી
Exit mobile version