Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાત બાદ હવે મુંબઈમાંથી ઝડપાયું ડ્રગ્સ -દિલ્હી પોલીસે આ પોર્ટ પરથી જપ્ત કર્યું અધધ આટલા કરોડનું હેરોઈન

News Continuous Bureau | Mumbai

દિલ્હી પોલીસના(Delhi Police) સ્પેશિયલ સેલને(Special Cell) મોટી સફળતા મળી છે. 

Join Our WhatsApp Channel

દિલ્હી પોલીસે મુંબઈના નાવા શેવા પોર્ટ(Nhava sheva port ) પર દરોડા પાડીને 20 ટનથી વધુ હેરોઇનનો(Heroin) જથ્થો જપ્ત કર્યો છે.

આ હેરોઇન ની કિંમત આશરે 1725 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

કહેવામાં આવે છે કે મોટી માત્રામાં હેરોઇન મેળવવાના આ કેસના તાર નાર્કો ટેરર(Narco Terror) સાથે જોડાયેલા છે. 

મહત્વનું છે કે સ્પેશિયલ સેલે થોડા દિવસો પહેલા બે અફઘાનની(Afghanistan) ધરપકડ કરીને નાર્કો આતંકનો(Narco terror) પર્દાફાશ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા કેન્દ્રએ અમલમાં મૂકી આ યોજના- મુંબઈના 14 રેલવે સ્ટેશનનો થશે સમાવેશ

Charkop Child Labour Rescue ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાંથી ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવતી પોલીસ, સંચાલકો સામે ગુનો દાખલ
Ghatkopar Flesh Trade Racket મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ, ઘાટકોપર પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
Mumbai Cancer Fraud પૂજાપાઠથી કેન્સર મટાડવાનો દાવો કરી વૃદ્ધા સાથે ₹૬૯.૩૦ લાખની છેતરપિંડી, બે ઢોંગી બાબાઓ સામે ગુનો દાખલ
Virar Road Accident જીવદાની માતાના દર્શને જઈ રહેલા માતા અને ૪ વર્ષની બાળકીને ટેન્કરે કચડ્યા, બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત
Exit mobile version