Site icon

ગુડી પડવાના શુભ દિવસે શરૂ થયેલ આ બે નવી મેટ્રો લાઇન્સને મુંબઈગરાનો મળ્યો ઉત્તમ પ્રતિસાદ, પ્રથમ દિવસે આટલા હજાર લોકોએ કરી મુસાફરી; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ગુડી પડવાના શુભ દિવસથી શરૂ થયેલ મુંબઈ મેટ્રો 7 અને મેટ્રો 2A લાઇન્સને મુંબઈગરા તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. 

Join Our WhatsApp Community

મેટ્રો ટ્રેન શરૂ થયાના પ્રથમ દિવસે 60,000 મુસાફરોએ આ બંને મેટ્રોમાં મુસાફરી કરી.

બંને મેટ્રો ટ્રેનો રવિવારે સવારે 6 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી અને રાત્રે 10 વાગ્યા સુધી ચાલી હતી. 

જોકે કેટલીક તકનીકી ખામીને કારણે આ બે મેટ્રો ટ્રેન બંને દિવસે 10-15 મિનિટ માટે પ્રભાવિત થઈ હતી. 

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શનિવારે, 2 એપ્રિલની સાંજે ફ્લેગ ઓફ કર્યું. તે જ દિવસે, સેવાઓ શરૂ થયા પછી તરત જ, બે કલાકની અંદર 20,000 થી વધુ લોકોએ રાત્રે 8 થી 10 વાગ્યા સુધી મેટ્રોમાં મુસાફરી કરી.

આ સમાચાર પણ વાંચો :  લો બોલો.. મેટ્રોના આ રેલવે સ્ટેશનની બે દિવસમાં જ થઈ ગઈ આ હાલત.. જાણો વિગતે

Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Passenger Holding Area: રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’; મુંબઈમાં કયા સ્ટેશનો પર હશે આ સુવિધા?
Mumbai hostage incident: ૭ કલાકનો હાઈ-વોલ્ટેજ ડ્રામા: મુંબઈના RA સ્ટુડિયોમાં ઓડિશનથી એન્કાઉન્ટર સુધીનો ખેલ, જુઓ બંધક કટોકટીની સંપૂર્ણ ટાઇમલાઇન.
Exit mobile version