Randal Maa Mandir: મુંબઈના એકમાત્ર રાંદલ માતાના મંદિરમાં દર્શન માટે ભક્તો ઉમટ્યા..

Randal Maa Mandir: મુંબઈના એકમાત્ર રાંદલમાતા ના મંદિરમાં ભક્તો દર્શન માટે ઉમટ્યા

News Continuous Bureau | Mumbai 

Randal Maa Mandir: સૂર્યદેવની પત્ની ભગવતી રાંદલ માતાનું મંદિર આવેલું છે જ્યાં નવરાત્રીમાં ( Navratri ) ભક્તો દર્શન માટે ઉમટી પડે છે  થોડા સમય પહેલા જ બોરીવલી ( Borivali ) પશ્ચિમ સ્ટેશન નજીક આ મંદિર આવ્યું છે અહીં સવાર સાંજ આરતી થાય છે જયારે પૂનમ અને અમાસના દિવસે મહારાષ્ટ્ર ભરમાંથી ભક્તો આવે છે ભંડારો તેમ જ અમાસના બ્રહ્મભોજન કરાવાય છે તેમ હર્ષદભાઈનુ કહેવું છે

Join Our WhatsApp Community
Devotees thronged Mumbai's only Randal Mata temple for darshan.

Devotees thronged Mumbai’s only Randal Mata temple for darshan.

જેમના સપનામાં માતાજી આવ્યા હતા અને અહીં મંદિર બનાવવા આદેશ આપ્યો હતો અહીં આવતા ભક્તોને ( Devotees ) પરચા મળે છે તેમ જ માનતા પુરી થતી હોવાનું કહેવાય છે 

Devotees thronged Mumbai’s only Randal Mata temple for darshan.

આ સમાચાર પણ વાંચો :   Shardiya Navratri 2024: નવરાત્રીના બીજા દિવસે મા બ્રહ્મચારિણીને અર્પણ કરો ‘પંચામૃત’  , નોંધી લો રેસિપી.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Mumbai crime branch: મુંબઈમાં ₹૩ કરોડના પ્રતિબંધિત હુક્કા ફ્લેવર્સની દાણચોરી કરતો વેપારી ઝડપાયો
Thane Crime: થાણેમાં મોટો ચૂનો: કાપડના વેપારીઓ સાથે ₹અઢી કરોડની છેતરપિંડી, માલ લઈ આરોપી ફરાર, વેપારી જગતમાં ખળભળાટ.
Mumbai Crime: મુંબઈમાં કરુણ ઘટના: ચોરીના ખોટા આરોપથી દબાયેલી નોકરાણીએ કરી આત્મહત્યા, તણાવ હેઠળ અંતિમ પગલું
Kalagurjari Foundation: કલાગુર્જરી ( સ્થાપક સંસ્થા) ની નવી શ્રેણી ‘ઉબરો’નો પ્રથમ કાર્યક્રમ શનિવારે સાંજે
Exit mobile version