News Continuous Bureau | Mumbai
હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેમાં સવારના સમયે લોકોને મુશ્કેલીઓ પડતી નજર આવે છે. આ વિડીયો કયા વિસ્તારનો છે તેમજ કોણે અને ક્યારે લીધો છે તે બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જોકે વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રસ્તા પર ગટરનું ગંદુ પાણી આવી ગયું છે. વાહનચાલકોને તેમજ સામાન્ય લોકોને પસાર થવામાં તકલીફ પડી રહી છે. લોકો આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.
અરરર… #વરસાદ પડતા ની સાથે જ રસ્તા પર #કિચડ અને #ગંદુ પાણી. સોશિયલ મીડિયા પર #વિડીયો વાયરલ.#mumbai #rain #mumbairain #video pic.twitter.com/7rRUDbLXzx
— news continuous (@NewsContinuous) March 21, 2023
આ સમાચાર પણ વાંચો : નરીમાન પોઇન્ટ નો નજારો જુઓ, ભર ઉનાળે એવું લાગે છે જાણે જુલાઈ મહિનો હોય.
