Site icon

મુંબઈ એરપોર્ટથી નવી મુંબઈ એરપોર્ટ સુધીની મુસાફરી પૂર્ણ થશે માત્ર 30 મિનિટમાં, MMRDA એ આ પ્રોજેક્ટ પર શરૂ કર્યું કામ..

વી મુંબઈ એરપોર્ટના સંચાલન પછી મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે વધતા ટ્રાફિકને ધ્યાનમાં લઈને, મુંબઈ એરપોર્ટથી નવી મુંબઈ એરપોર્ટ સુધીનો મેટ્રો 8 માર્ગ પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી માર્ગ મોકળો કરવા માટે કોઈ નક્કર પગલાં લેવાયા નથી.

Distance from Mumbai Airport to Navi Mumbai Airport will be covered in just 30 minutes.

મુંબઈ એરપોર્ટથી નવી મુંબઈ એરપોર્ટ સુધીની મુસાફરી પૂર્ણ થશે માત્ર 30 મિનિટમાં, MMRDA એ આ પ્રોજેક્ટ પર શરૂ કર્યું કામ..

News Continuous Bureau | Mumbai

છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ એરપોર્ટ વચ્ચેનું અંતર ભવિષ્યમાં બે કલાકને બદલે માત્ર 30 મિનિટનું થઈ જશે. મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) અને CIDCO એ મુંબઈ એરપોર્ટથી નવી મુંબઈ એરપોર્ટ મેટ્રો 8 લાઇનના નિર્માણ માટે પ્રવૃત્તિઓ શરૂ કરી છે. લગભગ 32 કિમીના આ પટના કામ માટે MMRDA અને CIDCO દ્વારા ટૂંક સમયમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવશે.

MARDAના વ્યાપક પરિવહન અહેવાલ મુજબ, MMRDA એ તેના 337 કિમીના મેટ્રો પ્રોજેક્ટમાં મુંબઈ એરપોર્ટથી નવી મુંબઈ એરપોર્ટ મેટ્રો રૂટને મેટ્રો 8 તરીકે પ્રસ્તાવિત કર્યો છે. નવી મુંબઈ એરપોર્ટના સંચાલન પછી મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે વધતા ટ્રાફિકને ધ્યાનમાં લઈને, મુંબઈ એરપોર્ટથી નવી મુંબઈ એરપોર્ટ સુધીનો મેટ્રો 8 માર્ગ પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી માર્ગ મોકળો કરવા માટે કોઈ નક્કર પગલાં લેવાયા નથી. પરંતુ આ માર્ગ બનાવવા માટે સિડકો અને એમએમઆરડીએ પ્રવૃત્તિઓ શરૂ કરી છે. MMRDA અંદાજે 32 કિમીના આ રૂટના મુંબઈ ફેઝનું નિર્માણ કરશે જ્યારે CIDCO નવી મુંબઈ વિસ્તારમાં ફેઝનું નિર્માણ કરશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  માથા પર ટોપી, હાથમાં દૂરબીન, પીએમ મોદીનો જોવા મળ્યો અનોખો અંદાજ.. શું તમે જોયો? અહીં જુઓ તસવીરો..

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version