Site icon

મુંબઈ અને મહારાષ્ટ્રમાં એક દિવસની શાંતી. રાજ ઠાકરેએ ઈદના દિવસે મહાઆરતી કરવાનો નિર્ણય ટાળ્યો.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

MNS ચીફ રાજ ઠાકરેએ(Raj thackeray) સોશિયલ મીડિયામાં(Social media) લખ્યું કે કાલે રમઝાન(Ramzaan) હોવાને કારણે મનસે કાર્યકર્તાઓને મહાઆરતી(maha aarti) નહીં કરવાનો આદેશ આપવામાં આવે છે.

ઉલ્લેખનિય છે કે રાજ ઠાકરેએ મસ્જીદો પરથી ગેરકાયદેસર ભૂંગળા(Loudspeakers) ખસેડવાની ડેડલાઈન(Deadline) આપી હતી. જે 3જી મે ના રોજ પુરી થતી હતી. 

બીજી તરફ મુંબઈ શહેરમાં અલગ – અલગ જગ્યાએ ચલો અયોધ્યાના(Ayodhya) બનેર અને પોસ્ટર લાગ્યા છે. જેમાં મનસે કાર્યકર્તાઓને રાજ ઠાકરે સાથે અયોધ્યા જવાની હાકલ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈ પોલીસે MNS કાર્યકર્તાઓને તાત્કાલિક મુંબઈ છોડવાનો આદેશ આપ્યો. જાણો કેમ? જાણો વિગતે.

lalbagh cha raja: લાલબાગ ચા રાજા વિવાદમાં પોલીસ આક્રમક, આ વ્યક્તિ પર કેસ થયો દાખલ
Mumbai Traffic: મુંબઈકરોને ટ્રાફિક જામથી મળશે રાહત, દહિસર ટોલનાકા ને લઈને લેવાયો આ નિર્યણ
Maharashtra Skill Department:કૌશલ્ય વિભાગમાં સ્વદેશી કન્સલ્ટન્સી કંપનીઓને જ પ્રાધાન્ય મળશે: મંત્રી લોઢા
Mumbai GRP: મુંબઈમાં જીઆરપીના 13 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, મુસાફરો પાસેથી ખંડણી વસૂલવાનો આરોપ
Exit mobile version