Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં રોજ ૧૦૦૦ ઉંદર મારવામાં આવે છે. ગત ૬ મહિનામાં આટલા લાખને મારવામાં આવ્યા. પણ કેમ? કઈ રીતે? જાણો અહીં…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,28  જૂન 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મુંબઈ શહેરમાં ગત ૬ મહિનામાં 160000 ઉંદરોને મારી નાખવામાં આવ્યા છે. મુંબઈ મહાનગરપાલિકાએ ઉંદરોને મારવા માટે મૂષક નિયંત્રણ મોહિમ શરૂ કરી છે. આ હેઠળ જે વિસ્તારમાં ઉંદરોનો ત્રાસ વધી જાય છે તે વિસ્તારમાં એક વિશેષ પથક નીમવામાં આવે છે. જેઓ અડધી રાતના સમયે બેટરી અને લાકડીની મદદથી ઉંદર નો શિકાર કરે છે. ઉંદરોને કારણે લેપ્ટોસ્પાઇરોસિસ અને પ્લેગ જેવા ખતરનાક રોગ થાય છે. આ તમામ રોગને રોકવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ આ વિશેષ મોહિમ શરૂ કરી છે.

મુંબઈ ઉચ્ચન્યાયાલય નું અવલોકન : દરેક કેસમાં એટ્રોસીટી કાયદો ન લગાડો. માત્ર ઇરાદાપૂર્વક અપમાન થયું હોય તો જ એટ્રોસિટી લગાડો. જાણો કોર્ટમાં શું થયું

ઉલ્લેખનીય છે કે ઉંદર ની એક જોડી એક વર્ષમાં ૧૫૦૦૦ નવા ઉંદર પેદા કરી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા મુંબઈ મહાનગરપાલિકાની મોહિમ‌ વામણી લાગે છે.

Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Parksite Attempt To Murder Case પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ, સત્ર અદાલતે ફટકારી આકરી સજા
Exit mobile version