Site icon News Continuous Bureau | Mumbai

આ વખતે કોરોનાનો પહેલો નિશાનો ડોક્ટરો છે. થાણાની આ હોસ્પીટલ માં 60 ડોક્ટર અને નર્સ પોઝીટીવ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,12 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

બુધવાર.

મહારાષ્ટ્રમાં હવે મોટી સંખ્યામાં ડોક્ટર અને આરોગ્ય કર્મીઓ કોરોના પોઝિટિવ થવાનું શરૂ થયું છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલના લગભગ 60 ડોકટરો અને સ્ટાફ કોરોનાગ્રસ્ત થયા છે. 

આ સિવાય ઉલ્હાસનગરની સેન્ટ્રલ હોસ્પિટલના પણ લગભગ 10 ડોકટરો અને સ્ટાફ કોરોનાની ચપેટમાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેરમાં નિવાસી ડોક્ટરોની અછત છે. ઘણા એવા ડોક્ટરો કોરોના થવાને કારણે સેવામાં હાજર થઈ શક્યા નથી, એને કારણે દર્દીઓની સારવાર ખોરવાઈ ગઈ છે.

શું મુંબઈમાં ઓમિક્રોનની લહેર ધીમી પડી? સતત ચોથા દિવસે કોરોના કેસમાં થયો ઘટાડો, પોઝિટિવિટી રેટમાં થયો સુધાર ; જાણો આજના તાજા આંકડા 
 

MIDC Police Seize Heroin મોટી સફળતા જોગેશ્વરી પૂર્વમાંથી ૩૦૨ ગ્રામ ઉચ્ચ ગુણવત્તાનું હેરોઈન પકડાયું; કરોડોના ડ્રગ્સ સાથે કુખ્યાત તસ્કર જેલભેગો
Powai Police Drug Peddler મુંબઈમાં ડ્રગ્સ માફિયા સામે એક્શન, પવઈ પોલીસે MD ડ્રગ્સ અને રોકડ સહિત લાખોનો માલ પકડ્યો; રીઢો પેડલર જેલભેગો
Bhandup Police Arrest Murder Accused ભાંડુપ પોલીસની મોટી કામગીરી હત્યાલૂંટના કેસમાં ૨૯ વર્ષથી ફરાર વોન્ટેડ આરોપી ઝડપાયો
Malvani Auto Driver Attack માલવણીમાં અનૈતિક સંબંધની શંકામાં રિક્ષાચાલક પર ઘાતકી હુમલો પિતાપુત્રએ બ્લેડ વડે ગંભીર ઈજા પહોંચાડી, પોલીસે તપાસ તેજ કરી
Exit mobile version