Site icon News Continuous Bureau | Mumbai

Dombivli Station Ticket Checking Drive બિનઅધિકૃત મુસાફરો પર તવાઈ ડોંબિવલીમાં સ્પેશિયલ ચેકિંગ ડ્રાઈવ દરમિયાન લાખો રૂપિયાનો દંડ વસૂલાતા ફફડાટ

Dombivli Station Ticket Checking Drive મધ્ય રેલવેની ઓચિંતી તપાસ ઝુંબેશ, ટિકિટ વગર ફરતા મુસાફરો અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર લાલ આંખ

Dombivli Station Ticket Checking Drive  બિનઅધિકૃત મુસાફરો પર તવાઈ ડોંબિવલીમાં સ્પેશિયલ ચેકિંગ ડ્રાઈવ દરમિયાન લાખો રૂપિયાનો દંડ વસૂલાતા ફફડાટ

Dombivli Station Ticket Checking Drive બિનઅધિકૃત મુસાફરો પર તવાઈ ડોંબિવલીમાં સ્પેશિયલ ચેકિંગ ડ્રાઈવ દરમિયાન લાખો રૂપિયાનો દંડ વસૂલાતા ફફડાટ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Dombivli Station Ticket Checking Drive મધ્ય રેલવે દ્વારા ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરો પર સકંજો કસવા ડોંબિવલી રેલવે સ્ટેશન પર એક વિશેષ ‘સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ’ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓચિંતી તપાસ ઝુંબેશ દરમિયાન રેલવે તંત્રએ વગર ટિકિટ મુસાફરી કરતા ૩૬૨ શખ્સોને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી કુલ ૧,૮૨,૩૧૦ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો.

Dombivli Station Ticket Checking Drive – રેલવે તંત્રનો મોટો કાફલો અને સઘન તપાસ

આ અભિયાનને સફળ બનાવવા માટે રેલવે તંત્ર દ્વારા ૧૫ ટિકિટ એક્ઝામિનર (TTE), ૬ આરપીએફ (RPF) જવાનો અને ૧ કોમર્શિયલ ઓફિસરનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. આ સઘન તપાસ દરમિયાન વિવિધ વર્ગોમાં નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાયેલા મુસાફરો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો.

Dombivli Station Ticket Checking Drive – વિવિધ કેટેગરીમાં વસૂલાયેલો દંડ

એસી (AC) કોચમાં વગર ટિકિટ મુસાફરી કરતા ૪ મુસાફરો પાસેથી ૨,૪૧૦ રૂપિયા, ફર્સ્ટ ક્લાસમાં વગર ટિકિટ મુસાફરી કરતા ૫૧ મુસાફરો પાસેથી ૨૮,૭૯૫ રૂપિયા અને સેકન્ડ ક્લાસમાં વગર ટિકિટ મુસાફરી કરતા ૨૩૪ મુસાફરો પાસેથી ૧,૧૯,૪૨૫ રૂપિયાનો દંડ લેવામાં આવ્યો હતો.

Dombivli Station Ticket Checking Drive – સામાન અને ગેરકાયદે ફેરીયાઓ સામે કાર્યવાહી

આ ઉપરાંત, બુકિંગ વગરનો સામાન રાખવાના ૬૧ કેસોમાં ૭,૬૮૦ રૂપિયા, ગેરકાયદે ફેરીયાની ૧ પ્રવૃત્તિ બદલ ૨,૦૦૦ રૂપિયા તેમજ દિવ્યાંગજન કોચમાં ગેરકાયદેસર રીતે મુસાફરી કરતા ૧૧ મુસાફરો પાસેથી ૨૨,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

👉 આ સમાચાર વાચો:
Khar Organized Crime Syndicate Busted ખારમાં સંગઠિત ગુનાખોરી સિંડિકેટનો પર્દાફાશ, પોલીસે ‘મકોકા’ કાયદો લાગુ કર્યો

Railway Special Drive Divyang Coach દિવ્યાંગ કોચમાં ઘૂસણખોરી સામે રેલવેની લાલ આંખ ૩૩ અનધિકૃત મુસાફરો ઝડપાયા, ₹૬૬,૦૦૦નો તોતિંગ દંડ ફટકાર્યો!
Seawoods Surprise Ticket Checking Drive સીવુડ્સ દારાવે સ્ટેશને રેલવે તંત્રની તવાઈ સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગમાં ૨૩૯ મુસાફરો ઝડપાયા, ₹૧.૧૯ લાખથી વધુનો દંડ વસૂલાયો!
Dahisar Police Recovers Lost Gold Bag દહિસર પોલીસની પ્રશંસનીય કામગીરી રિક્ષામાં ભૂલી ગયેલી ₹૪.૫૦ લાખની સોનાની ચેઇન અને રોકડ ભરેલી બેગ અડધા કલાકમાં પરત અપાવી!
Mankhurd Kidnapped Child Rescued મુંબઈ પોલીસની પ્રશંસનીય કામગીરી માનખુર્દમાંથી અપહરણ થયેલું ૨ વર્ષનું માસૂમ બાળક સહીસલામત મુક્ત, આરોપી દંપતીની ધરપકડ!
Exit mobile version