Site icon News Continuous Bureau | Mumbai

વાહ! BKCમાં આ મહિનાથી કારમાં બેઠાં બેઠાં ફિલ્મ જોવાની મજા માણી શકાશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

મુંબઈગરાને બહુ જલદી કારમાં બેઠાં બેઠાં ફિલ્મ જોવા મળવાની છે. બાંદરા-કુર્લા-કૉમ્પ્લેક્સ (BKC)માં  નવેમ્બરથી ડ્રાઇવ ઇન સિનેમાનો લાભ મળવાનો છે. આ સુવિધા જીઓ વર્લ્ડ ડ્રાઇવ મૉલમાં ઉપલબ્ધ થશે. અહીં જોકે પહેલાંથી PVRનું છ સ્ક્રીનવાળું મલ્ટિપ્લેક્સ છે. એમાં હવે ડ્રાઇવ ઇન સિનેમાશરૂ થવાથી લોકોએ થિયેટરમાં અંદર જવાને બદલે કારમાં બેઠાં બેઠાં ફિલ્મની મજા માણી શકશે. કોરોનાકાળમાં ડ્રાઇવ ઇન સિનેમાને લોકો જબરદસ્ત રિસ્પૉન્સ આપશે એવું માનવામાં આવે છે.

મુંબઈમાં આજે જોવા મળશે ચક્રવાત 'ગુલાબ'ની અસર, ભારે વરસાદની છે આગાહી; હવામાન વિભાગે થાણે માટે જારી આ કર્યું એલર્ટ

અહીં ઉલ્લેખનીય છે કોરોનાને પગલે અત્યાર સુધી થિયેટર તથા નાટ્યગૃહો બંધ રહ્યાં હતાં. જોકે હવે 7 ઑક્ટોબરથી મુંબઈનાં તમામ થિયેટરો તથા નાટ્યગૃહોને ફરી ખુલ્લાં મૂકવાની મહારાષ્ટ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. 

Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Parksite Attempt To Murder Case પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ, સત્ર અદાલતે ફટકારી આકરી સજા
Exit mobile version