ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૯ જૂન ૨૦૨૧
બુધવાર
મુંબઈ શહેરના પૂર્વ ઉપનગરમાં ઇસ્ટર્ન ફ્રી વે પાસે જોરદાર વરસાદ ચાલુ છે.
જોરદાર વરસાદ છતાં સવારના સમયે રેલવે વ્યવહાર ખોરવાયો નથી. સાયન રેલવે સ્ટેશન પર પાણી ભરાયા છે જુઓ વિડિયો
જેને કારણે ટ્રાફિક સાવ ધીમો પડી ગયો છે. જુઓ વિડિયો.
ઇસ્ટર્ન ફ્રી વે પર જોરદાર વરસાદ પડતાં ટ્રાફિક કાચબાની ગતિએ ચાલુ. જુઓ વિડિયો.#MumbaiRains #Monsoon2021 #mumbaiweather #traffic pic.twitter.com/c4kugUl4dS
— news continuous (@NewsContinuous) June 9, 2021