Site icon

મુંબઈમાં કયા રસ્તા પર કેટલું પાણી ભરાયું છે તે જાણવું છે- ટ્રાફિક વિભાગે જાહેર કરેલો ચાર્ટ તપાસી લ્યો અહીં

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai)માં વરસાદે(rain) જનજીવન ખોરવી નાખ્યું છે. અનેક નીચાણવાળા વિસ્તારમાં એક ફૂટથી લઈને બે ફૂટ સુધીના પાણી ભરાયા(waterlogged) છે. તેથી સવારના પીક અવર્સથી રસ્તા પર અનેક ઠેકાણે ટ્રાફિક જામ થયા છે. અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાને કારણે રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં  આવ્યા છે. અમુક રસ્તા પર  પોલીસે ટ્રાફિકને ડાઈવર્ઝન(traffic diversion) આપ્યું છે. તેથી તમે પણ વાહન લઈને ઘરેથી નીકળ્યા છો તો ટ્રાફિક પોલીસે બહાર પાડેલી યાદીને જોઈ લેજો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર- આજથી મુંબઈ માટે મુસીબત શરુ થાય છે- આગામી 6 દિવસ ભારે વરસાદ થઈ શકે છે અને તમામ દિવસ મોટી ભરતી છે- જાણો આનો અર્થ શું છે

Mumbai Traffic Police :મુંબઈ ટ્રાફિક પોલીસની લાલ આંખ: એક જ મહિનામાં ₹7.72 કરોડનો દંડ વસૂલ્યો
Navi Mumbai:રબાળે MIDC: જેસીબી વડે MTNL કેબલ ચોરતી ગેંગ ઝડપાઈ; ₹26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Major Gold Haul :મુંબઈ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગનો પર્દાફાશ: ₹38 કરોડનું સોનું જપ્ત, નૈરોબીથી આવેલી 26 મહિલાઓ ઝડપાઈ
Filmy Robbery in Kurla: કુર્લામાં ફિલ્મી ઢબે લૂંટ: ‘નકલી પોલીસ’ બની આવેલી ટોળકીએ જ્વેલરને ₹15 લાખમાં નવડાવ્યો
Exit mobile version