Site icon

Eastern Freeway :ટ્રાન્સ હાર્બર લિંકના કામ માટે ઈસ્ટર્ન ફ્રીવે બે મહિના સુધી રાતના સમયે બંધ, જાણો વૈકલ્પિક માર્ગ

ટ્રાન્સ હાર્બર લીક ના કામ માટે ઈસ્ટન ફ્રી વેને રાત્રિના સમયે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ડીસીપી ટ્રાફિક, મુંબઈએ એક સૂચનામાં ફ્રીવેને બંધ કરવાનો આદેશ આપ્યો છે.

truck accident on samruddhi expressway, one dead

સમૃદ્ધિ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો જારી! હવે બે ટ્રક એકબીજા સાથે અથડાયા, એકનું મોત

News Continuous Bureau | Mumbai

17 મી જાન્યુઆરી થી 30 મી મેં દરમિયાન ઈસ્ટન ફ્રી વે ( Eastern Freeway ) રાત્રે 12:00 વાગ્યાથી સવારે 4:00 વાગ્યા દરમિયાન બંધ રહેશે. આ સંદર્ભે ટ્રાફિક પોલીસે એક અખબારી યાદી બહાર પાડી છે. ટ્રાફિક ને અસર ન પહોંચે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

ઈસ્ટર્ન ફ્રીવેના વૈકલ્પિક માર્ગોની સૂચિ આ મુજબ છે.

1) ઈસ્ટર્ન ફ્રીવે (સાઉથ બાઉન્ડ) પરના તમામ વાહનો ડાબેથી વળાંક લઈ શકશે
શાંતિ નગર રોડ તરફ ભક્તિ પાર્ક, દયાશંકર ચોકથી એમબીપીટી રોડ ત્યાંથી ડાબી તરફ વળાંક લઈને તેમના નિશ્ચિત સ્થળ પર પહોંચી શકશે.

2) ઇસ્ટર્ન ફ્રીવે (નોર્થ બાઉન્ડ) વાડીબંદર જંક્શન, ઓરેન્જ ગેટ પરના તમામ વાહનો ઇચ્છિત સ્થળ સુધી પહોંચવા માટે એમબીપીટી રોડ પર જમણી બાજુ વળી શકે છે.

આ સમાચાર પણ વાંચો:  જેસિન્ડા આર્ડર્નઃ ન્યૂઝીલેન્ડના PM જેસિન્ડા આર્ડર્ને આપ્યું રાજીનામું, ભાવુક ભાષણમાં કહ્યું- આ યોગ્ય સમય છે

Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Peru: પેરૂમાં રાજકીય સંકટ: નવા રાષ્ટ્રપતિ સામે ઉગ્ર વિરોધ, હિંસા ફાટી નીકળતાં એક વ્યક્તિનું મોત અને આટલા થયા ઘાયલ
Mumbai Local: મુંબઈ લોકલ બન્યું હોસ્પિટલ: વીડિયો કૉલ પર યુવકે ડૉક્ટરની ભૂમિકા ભજવી, સોશિયલ મીડિયા પર બન્યો ‘રિયલ હીરો’
Mumbai Metro 3: મુંબઈ મેટ્રો 3 યુઝર્સ માટે ભેટ: હવે સ્ટેશનો પર ફ્રી Wi-Fi, ટાવરની સમસ્યા થશે દૂર
Exit mobile version