Site icon News Continuous Bureau | Mumbai

મની લોન્ડરિંગ કેસમાં નવાબ મલિક બાદ તેના પરિવાર પર સકંજો, EDએ મંત્રીના આ ભાઈને પાઠવ્યુ સમન્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 24 ફેબ્રુઆરી 2022,

Join Our WhatsApp Channel

ગુરુવાર,

દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા નવાબ મલિકની મુશ્કેલીઓ વધી રહી છે. 

નવાબ મલિક સામે કાર્યવાહી કર્યા બાદ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મલિકના પરિવાર પર પણ કાર્યવાહી શરૂ કરી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ નવાબ મલિકના ભાઈ કપ્તાન મલિકને દાઉદ ઈબ્રાહિમ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસના સંબંધમાં સમન્સ પાઠવ્યું છે.

ઉલેખનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ કેસમાં નવાબ મલિકને 3 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા છે.

મુંબઈમાં એક તરફ ફેરિયાઓનો ત્રાસ બીજી તરફ હવે ફરતી રેસ્ટોરન્ટ આવશે. મુંબઈમાં 50 જગ્યાએ ફૂડવાનને મંજૂરી. જાણો વિગતે

Charkop Child Labour Rescue ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાંથી ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવતી પોલીસ, સંચાલકો સામે ગુનો દાખલ
Ghatkopar Flesh Trade Racket મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ, ઘાટકોપર પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
Mumbai Cancer Fraud પૂજાપાઠથી કેન્સર મટાડવાનો દાવો કરી વૃદ્ધા સાથે ₹૬૯.૩૦ લાખની છેતરપિંડી, બે ઢોંગી બાબાઓ સામે ગુનો દાખલ
Virar Road Accident જીવદાની માતાના દર્શને જઈ રહેલા માતા અને ૪ વર્ષની બાળકીને ટેન્કરે કચડ્યા, બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત
Exit mobile version