Site icon

ઘા ભેગો ઘસરકો. ઈંધણના ભાવ વધ્યા પછી આ મહિને મુંબઈમાં લોકોનું વીજળીનું બિલ પણ વધારે આવશે. આ છે કારણો..

મોંઘવારીનો વધુ એક ઝટકો, વીજળી નિયમન પંચે મુંબઈમાં વીજ દરમાં કર્યો વધારો.. જાણો કેટલા વધ્યા

મોંઘવારીનો વધુ એક ઝટકો, વીજળી નિયમન પંચે મુંબઈમાં વીજ દરમાં કર્યો વધારો.. જાણો કેટલા વધ્યા

News Continuous Bureau | Mumbai

ઈંધણ(Fule), સીએનજી(CNG) સહિતના ભાવ આસમાને પહોંચ્યા છે. સામાન્ય નાગરિક(Common man) પહેલાથી મોઁધવારીનો(Inflation) માર સહન કરી રહ્યા છે. તેમાં હવે આ મહિને વીજળીના બિલ(Electricity Bill)માં પણ ધરખમ વધારો થવાની શક્યતા નિર્માણ થઈ છે. તેથી ખિસ્સાને હજી ફટકો પડવાની શક્યતા છે. 

Join Our WhatsApp Community

વીજળીના ઉત્પાદન(Electricity Production)માં ઘટાડો થયો હોવાથી ભરઉનાળામાં પહેલાથી લોડ શેડિંગ(Load Shading)નું સંકટ માથા પર છે, તેમાં હવે વીજ ગ્રાહકો પર વધારાના બિલનો ભાર આવવાનો છે. આ મહિનામાં ગ્રાહકે(Customer) વધારાની ફિક્સ ડિપોઝીટ(FD) પણ ભરવી પડવાની હોઈ તેની રકમ સહિત વીજળી બિલ(Electricity Bill)ની રકમના બિલ સાથે લોકોને મળવાનું ચાલુ થઈ ગયું છે. વર્ષના બે મહિનાનું સરેરાશ વીજ વપરાશ અનુસાર ફિક્સ ડિપોઝિટની રકમ ભરવી પડે છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈગરાને મળ્યું નવું પર્યટન સ્થળઃ ગિરગાંવ ચોપાટીની વ્યુવિંગ ગેલેરીમાંથી જોવા મળશે દક્ષિણ મુંબઈનો ભવ્ય નજારો જાણો વિગતે

વીજ ગ્રાહકો પાસેથી બિલ અનુસાર ફિક્સ ડિપોઝિટ વસૂલવામાં આવે છે. અત્યાર સુધી એક મહિનાની ફિક્સ ડિપોઝિટ લેવામાં આવતી હતી. આર્થિક વર્ષના પહેલા મહિનામાં તે વસૂલવામાં આવે છે. પરંતુ હવેથી રકમ બે મહિનાની ભરવી પડવાની છે.

આ મહિનાના બીલ ની સાથે જ ફિક્સ ડિપોઝિટની રકમ  ભરવી પડવાની છે. વર્ષની કુલ વીજળીના વપરાશનો સરેરાશના હિસાબ મુજબ ફિક્સ ડિપોઝિટની રકમ આવશે.

Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
Exit mobile version