Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈગરાને લાગશે વીજ કા ઝટકા, વીજળીના દરમાં વધારો થવાની શક્યતા. જાણો વિગતે

electricity regulatory commission hike electricity rates in mumbai

મોંઘવારીનો વધુ એક ઝટકો, વીજળી નિયમન પંચે મુંબઈમાં વીજ દરમાં કર્યો વધારો.. જાણો કેટલા વધ્યા

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી એન્ડ કમિશને વધારાને લઈને નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. જો આ ડ્રાફ્ટ મંજૂર થાય છે, તો બહુ જલદી મુંબઈમાં વીજ દરમાં વધારો થશે અને ગ્રાહકોને વીજળી મોંઘી થવાની શક્યતા છે.

Join Our WhatsApp Channel

મળેલ માહિતી મુજબ બેસ્ટ, ટાટા પાવર, અદાણી અને એમઈડીસીએલ જેવી વીજ કંપનીઓનો દૈનિક ખર્ચ વધી ગયો છે. તેથી દૈનિક ખર્ચ વધવાને કારણે ખર્ચાને પહોંચી વળવા માટે મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી એન્ડ કમિશને દર વધારાને લઈને ડ્રાફ્ટ તૈયાર કર્યો હોવાનું કહેવાય છે.

આ સમાચાર પણ વાંચો :  આખરે મુંબઈ મહાનગરપાલિકાના પ્રશાસક કામે લાગ્યા, વિકાસને લગતા આટલા પ્રસ્તાવ કર્યા મંજૂર; જાણો વિગતે

હાલ અનેક જગ્યાએ અંડરગ્રાઉન્ડ વીજળીના કેબલ નાખવામાં આવી રહ્યા છે. તો નવા જોડાણ માટે પણ કેબલ નાખવામાં મોટો ખર્ચ થાય છે. તેમાનો  50 ટકા ખર્ચ ગ્રાહકના ખિસ્સામાંથી વસૂલવા માટે નવો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. જો આ દર વધારનો ડ્રાફ્ટ મંજૂર થઈ જાય છે તો મુંબઈગરાના વીજળીના બિલ ઊંચા આવવાની શક્યતા છે. ખાસ કરીને બેસ્ટ અને ટાટાના લગભગ 18 લાખ ગ્રાહકોને તેનો મોટો ફટકો પડી શકે છે.

Ghatkopar Minor Attack ઘાટકોપરમાં ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો ગળામાં સોય કે ઈન્જેક્શન ભોંકી દેતાં બેભાન, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
Dharavi Sex Trafficking Racket ધારાવીમાં સેક્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે 16 વર્ષની સગીરાને મુક્ત કરાવી, મહિલા સહિત બે આરોપી જેલભેગા
Juhu Woman Drug Peddler જુહુમાંથી કુખ્યાત મહિલા ડ્રગ પેડલર ઝડપાઈ નશાકારક પદાર્થોનો મોટો જથ્થો જપ્ત, સાંતાક્રુઝ પોલીસે NDPS હેઠળ ગાળિયો કસ્યો
Mumbai Govandi ANC Drugs Seizure ગોવંડીમાંથી ₹2.53 કરોડની નશાકારક દવાઓનો મોટો જથ્થો જપ્ત, નાઇટ્રાઝેપામ અને અલ્પ્રાઝોલામ ગોળીઓ ઝડપાઈ
Exit mobile version