ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, ૧૭ મે 2021
સોમવાર
મુંબઈ શહેરમાં જોરદાર પવન ફૂંકાવાને કારણે અનેક જગ્યાએ દુર્ઘટનાઓ થઈ છે. આવી એક ઘટના દહીસર રેલવે સ્ટેશનની પાસે પણ બની. જોકે મોટરમૅનની સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. વાત એમ છે કે એક મોટું પતરું ઊડીને રેલવે ટ્રેક પર પડ્યું, પરંતુ મોટરમેને પોતે ટ્રેનના ડબામાંથી ઊતરીને એ પતરાને ખસેડ્યું. જુઓ વીડિયો.
#દહિસર #રેલવે #સ્ટેશન પાસે ના #ટ્રેક પર આખેઆખું છાપું આવીને પડ્યું. આખરે #મોટરમેન એ પોતે ટ્રેનમાંથી ઉતરીને છાપરું ખસેડ્યું. જુઓ #વિડિયો… pic.twitter.com/yZm464z7ii
— news continuous (@NewsContinuous) May 17, 2021
