ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, ૧૮ મે 2021
મંગળવાર.
આશરે ૧૧ કલાક સુધી બંધ રહેલું મુંબઈનું ઍરપૉર્ટ હવે કાર્યરત થઈ ગયું છે.
ઍરપૉર્ટ બંધ રહેવાને કારણે આશરે 55 જેટલી ફ્લાઇટઓને રદ કરવી પડી હતી.
જોકે અત્યારે ગુજરાત તરફ જતી ફ્લાઇટોને હોલ્ડ કરવામાં આવી છે તેમ જ મોસમના વરતારાના અનુસંધાને વિમાનો ઊડી રહ્યાં છે.
