Site icon

Mumbai: મુંબઈના નાાળાઓમાં કશું પણ નાખ્યું છે તો ખબરદાર, બહુ જલ્દી દંડ લાગુ કરવામાં આવશે.

Mumbai: વરસાદના સમયમાં ઠેકાણે નદી નાળાઓ છલકાઈ જાય છે જેનું પ્રમુખ કારણ છે નાણાઓ અને ગટરોમાં સતત ઠલવાઈ રહેલો કચરો. મુંબઈ મહાનગર પાલિકાએ હવે આ સંદર્ભે કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે

fines will be enforced very soon If anything is dumped in Mumbai's drains, ,

fines will be enforced very soon If anything is dumped in Mumbai's drains, ,

News Continuous Bureau | Mumbai

Mumbai: મુંબઈ શહેરમાં દર વર્ષે પૂરની સમસ્યા રહે છે. વરસાદના ( Rain ) સમયમાં ઠેકાણે નદી નાળાઓ છલકાઈ જાય છે જેનું પ્રમુખ કારણ છે નાણાઓ અને ગટરોમાં ( drain ) સતત ઠલવાઈ રહેલો કચરો. મુંબઈ મહાનગર પાલિકાએ ( BMC ) હવે આ સંદર્ભે કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે. પાલિકાના અધિકારીએ મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે બહુ જલ્દી અમે નાાળામાં કચરો ફેકનાર લોકોને દંડિત કરવા માટે એક કાયદો બનાવવા જઈ રહ્યા છીએ. ડિસેમ્બરની ત્રણથી 15 તારીખ દરમિયાન મુંબઈ મહાનગરપાલિકાએ 1000 મેટ્રિક ટન જેટલો કાદવ અને 140 મેટ્રિક ટન જેટલો કચરો ગટરમાંથી બહાર કાઢ્યો છે. પાલિકાએ જે કચરો બહાર કાઢ્યો છે તેમાં પ્લાસ્ટિકની થેલી થર્મોકોલ અને એવી વસ્તુઓ મળી છે જે ચોમાસા ( Monsoon ) દરમિયાન નદી નાળાને લોક કરી શકે છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Merry christmas: સસ્પેન્સ અને થ્રિલર થી ભરપૂર ફિલ્મ મેરી ક્રિસમસ નું ટ્રેલર થયું રિલીઝ, કેટરીના ને વિજય સેતુપતિ ના લિપલોક સીન એ ખેંચ્યું લોકોનું ધ્યાન

તો મુંબઈ વાસીઓએ હવે પોતાની આ ખરાબ આદત બદલ દંડ ( Penalty  ) ચૂકવવો પડશે.

Dhurandhar 2 Piracy:‘ધુરંધર 2’ પાયરેસીનો શિકાર: ₹50 માં ફિલ્મ લીક કરનારી ટેલિગ્રામ ગેંગ વિરુદ્ધ સાયબર પોલીસની FIR
Thane Crime:થાણેમાં નરાધમની શરમજનક કરતૂત: બાંધકામ સાઇટ પર ૭ વર્ષની બાળકી પર અત્યાચાર, આરોપી ઝડપાયો
Dharavi Terror: ધારાવીમાં ગુંડાતત્વોનો આતંક: ૨૫ મોટરસાઇકલ ફૂંકી મારી, ₹૨૨ લાખનું નુકસાન
Mumbai Road Accident:મુંબઈમાં કાળમુખા વાહનોનો આતંક: ડિંડોશી અને કાંદિવલીમાં બે માસૂમ વિદ્યાર્થિનીઓના કરુણ મોત, વાલીઓમાં ભારે રોષ!
Exit mobile version