Site icon News Continuous Bureau | Mumbai

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ચર્ચિત અધિકારી સમીર વાનખેડેની વધી મુશ્કેલી, NCBના પૂર્વ ડાયરેક્ટર સામે નોંધાઇ વધુ એક FIR; જાણો શું છે સમગ્ર મામલો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Channel

સોમવાર, 

આર્યન ખાન ડ્રગ્સ કેસને લીધે વિવાદમાં ફસાયેલા એનસીબીના ભૂતપૂર્વ અધિકારી  સમીર વાનખેડેની મુશ્કેલી વધી ગઇ છે. 

થાણેના કોપરી પોલીસ સ્ટેશનમાં વાનખેડે સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

વાનખેડેએ ઉમરની ખોટી માહિતી આપીને બાર એન્ડ રેસ્ટોરન્ટનું લાયસન્સ મેળવ્યું હોવાનો આરોપ છે.

એકસાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા વાનખેડે સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ બારની પરવાનગી રદ કરવામાં આવી હતી.    

સંજય રાઉત શિવસેનાની છબી ખરાબ કરી રહ્યા છે, ભાજપના આ નેતાના નિવેદનથી હોબાળો.. જાણો વિગત

Mumbai Police Bangladeshi Infiltrators ખાર વિસ્તારમાં સંતાઈને રહેતા 7 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા ATCની મોટી કાર્યવાહી, પાસપોર્ટવીઝા વગર ગેરકાયદે રહેતા હોવાનો પર્દાફાશ
Kandivali Police Arrest Two Conmen જાદુઈ ચશ્મા અને નોટોના ઢગલાની લાલચ પડી ભારે! કાંદિવલી માં ૭૦ વર્ષીય વૃદ્ધ સાથે અધધ ₹૩૧ લાખની ઠગાઈ પોલીસે બિછાવી જાળ
Versova Bike Thefts શોખ પૂરો કરવા માસ્ટર કીથી બાઇક ચોરી! પેટ્રોલ ખલાસ થતાં લાવારીસ છોડી ભાગી જતો ટીનેજર આખરે પોલીસના સકંજામાં
MNS Leader Arrested રાજકીય વગ વાપરી ફ્લેટ પચાવી પાડવાનો કારસો બનાવટી દસ્તાવેજો બનાવી ભાડું ન ચૂકવનાર મનસે નેતા દબોચાયા
Exit mobile version