Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈના આ વિસ્તારમાં લાગી મોટી આગ. એરપોર્ટ પર સમસ્યા ની શક્યતા. જુઓ વિડિયો.

News Continuous Bureau | Mumbai

દિવાળીને કારણે મુંબઈ શહેરમાં એક અનિચ્છનીય ઘટના બની છે. ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ શહેરના સાકીનાકા વિસ્તારમાં એક ગોડાઉનમાં આગ ફાટી નીકળે છે. આ આગની જ્વાળા એટલી પ્રચંડ છે કે આખા વિસ્તારમાં કાળો ધુમાડો છવાઈ ગયો છે. પવનને કારણે આ કાળો ધુમાડો એરપોર્ટ તરફ ગયો છે જેને કારણે લેન્ડિંગ કરનાર ફ્લાઇટને સમસ્યા થઈ શકે છે. આગ લાગતા ની સાથે જ ઘટના સ્થળ પર આઠ જેટલા ફાયર ફાઈટર પહોંચી ગયા. તેમજ આગને કાબુમાં લઈ લીધી હતી. આ સમાચાર લખતા ના સમયે એટલે કે સવારે 10:00 વાગે કુલિંગ ઓપરેશન ચાલુ છે.

Join Our WhatsApp Channel

 

 

Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Central Railway Platform Ticket Restriction મધ્ય રેલવેનો મોટો નિર્ણય તહેવારોની ભીડ નિયંત્રિત કરવા મુખ્ય સ્ટેશનો પર આ તારીખ સુધી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ
Ticket Checker Attacked on Mumbai Local અંધેરી રેલવે સ્ટેશન પર હાઈડ્રામા વિરાર ફાસ્ટ લોકલમાં ટિકિટ વગર ઝડપાયેલી મહિલાએ લેડી TCને લોહીલુહાણ કરી નાખી
Borivali BEST Depot Plot Demolition બોરીવલી પૂર્વમાં BEST બસ ડેપોના અનામત પ્લોટ પર પાલિકાનું બુલડોઝર ફર્યું ૨૭ ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો જમીનદોસ્ત
Exit mobile version