- ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 માર્ચ 2021
મુંબઇના ભાંડુપ ખાતે મોલની અંદર આવેલી સનરાઈઝ હોસ્પિટલમાં ગુરુવારે મોડી રાત્રે આગ લાગી હતી.
આશરે 90થી 95 ટકા દર્દીઓને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે બે લોકોના મોત થયા છે.
હાલ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આગનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
મુંબઈમાં મોલની અંદર આવેલી સનરાઇઝ હૉસ્પિટલમાં લાગી આગ#Mumbai #Bhandup #hospital #fire pic.twitter.com/5HRmnP7DFh
— news continuous (@NewsContinuous) March 26, 2021