Site icon

Mumbai Fire Update : ઘાટકોપર વિસ્તારમાં લાગેલી ભીષણ આગ હજુ નથી આવી કાબુમાં, આટલા લોકોને હોસ્પિટલમાં કરાયા ભરતી.

Fire Breaks Out In 6-Story Building In Mumbai

Mumbai Fire Update : ઘાટકોપર વિસ્તારમાં લાગેલી ભીષણ આગ હજુ નથી આવી કાબુમાં, આટલા લોકોને હોસ્પિટલમાં કરાયા ભરતી.

News Continuous Bureau | Mumbai

મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે, મીડીયામાં આવેલા અહેવાલો મુજબ આ આગ ઘાટકોપરની વિશ્વાસ બિલ્ડીંગની જુનો પિઝા હોટલના મીટર રૂમમાંથી ફેલાઈ છે, આ ઘટના બાદ 22 લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં સારવાર શરૂ કરવામાં આવી છે

Join Our WhatsApp Community

ઘટનાની જાણ થતાં જ ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે, મુંબઈ ફાયર બ્રિગેડે જણાવ્યું કે મુંબઈના ઘાટકોપરમાં પારેખ હોસ્પિટલ પાસે આગ લાગી છે, આગ ઝડપથી ફેલાઈ ગઈ, આ ઘટનામાં ઘણું નુકસાન થવાની આશંકા છે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ સમાચાર પણ વાંચો: પ્રવીણ દરેકર અને કિરીટ સોમૈયા બાદ હવે આ ભાજપ નેતાને મળી ક્લીનચીટ, મુંબઈ પોલીસે કોર્ટમાં રિપોર્ટ સબમિટ કરી કેસ કર્યો બંધ..

Terror at IIT Bombay: IIT બોમ્બેમાં હડકંપ: હોસ્ટલના રૂમમાંથી ૫ જીવતા કારતુસ મળ્યા; બિહાર કનેક્શનનો પર્દાફાશ થતા ૨૩ વર્ષીય યુવક ઝડપાયો.
Bandra Terminus Drug Bust: બાંદ્રા ટર્મિનસ પર હાઈ-પ્રોફાઈલ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: અવધ એક્સપ્રેસમાંથી ₹૧૩.૮૩ કરોડનું ચરસ ઝડપાયું; પોલીસને જોઈ પેડલર ફરાર.
Kandivali Police: કાંદિવલીમાં ખાખીનો ખોફ ઓગળ્યો: એક જ બાઇક પર ૪ સવારી, અટકાવતા પોલીસ સાથે કરી ગેરવર્તણૂક; ચારેય આરોપીઓ જેલ ભેગા.
Yogesh Verma BJP: માલાડમાં ‘ડીપ ક્લીનિંગ’ અભિયાનથી બદલાઈ તસવીર, અતિક્રમણ દૂર થયા બાદ શરૂ થઈ સઘન સફાઈ
Exit mobile version