Site icon News Continuous Bureau | Mumbai

ઘાટકોપરના બિઝનેસન પાર્કમાં લાગી આગઃ લોકોનો ચમત્કારીક બચાવ જાણો વિગત,જુઓ વિડિઓ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Channel

સોમવાર.

ઘાટકોપર(વેસ્ટ)માં વ્યસ્ત ગણાતા નીલંકઠ બિઝનેસ પાર્કમાં સોમવારે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. બપોરનો લંચ ટાઈમનો સમય હોવાથી મોટી જાનહાની ટળી ગઈ હોવાનું માનવામાં આવે છે. સદનસીબે આગમાં કોઈને ઈજા પહોંચી નહોતી.

મુંબઈમાં આગનો સિલસિલો સતત ચાલી રહ્યો છે.  સોમવારના બપોરના 2.30 વાગ્યાની આસપાસ બ્રિગેડના જણાવ્યા મુજબ નીલકંઠ બિઝનેસ પાર્કના સાતમા માળા સોમવારે બપોરના  લગભગ અઢી વાગે નીલકંઠ  બિઝનેસ પાર્કના સાતમા માળે અચાનક આગ ફાટી નીકળી હતી.  લગભગ કલાકની અંદર આગ બુઝાવવામાં ,સફળતા મળી હતી. જોકે મોડે સુધી કુલિંગ ઓપરેશ ચાલુ હતું.

મુંબઈની હવા ફરી પ્રદૂષિતઃ આ દેશ ફરી બન્યો વિલન જાણો વિગત,

 ફાયરબ્રિગેડના ત્રણ ફાયર એન્જિન બે જેટ્ટી ઘટના સ્થળે પહોંચી  ગઈ હતી અને આગ પર  નિયંત્રણ મેળવ્યું હતું. સદનસીબે આગમાં કોઈ જાનહાની થઈ નહોતી.

પરંતુ સાતમા માળે આવેલી ઓફિસોમાં મોટા પ્રમાણમાં માલસામાનને નુકસાન થયું હતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતુ. પરંતુ શોર્ટ સર્કિટ હોઈ શકે એવું ફાયરબ્રિગેડે જણાવ્યું હતું.

 

 

Habitual Thief Arrested Andheri અંધેરીમાં મેડિકલ સ્ટોરમાંથી મોબાઈલ ચોરનાર રીઢો તસ્કર ઝડપાયો 21 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને પોલીસે દબોચ્યો
Illegal CDR Racket Busted Crime Branch ગેરકાયદે CDR સપ્લાય કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે બે પોલીસ કોન્સ્ટેબલ સહિત 5 આરોપીઓની કરી ધરપકડ
Railway TTE Rescues Minor Boy રેલવે ટીટીઈની સતર્કતાથી ટ્રેનમાં એકલો ભટકતો 12 વર્ષનો સગીર સુરક્ષિત પૂછપરછ બાદ CSMT RPF ને સોંપાયો
Malad Spiderman Style Burglar Arrested મલાડમાં ‘સ્પાઈડરમેન’ સ્ટાઈલમાં ફ્લેટમાં ત્રાટકેલો તસ્કર ઝડપાયો ડિંડોશી પોલીસે ગણતરીના કલાકોમાં તમામ મુદ્દામાલ જપ્ત કર્યો
Exit mobile version