Site icon

Mumbai Fire : મુંબઈના ચારકોપ વિસ્તારમાં IPCA લેબોરેટરીમાં ફાટી નીકળી આગ. જુઓ વિડીયો

Mumbai Fire :આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયા છે. જેમાં જોઈ શકાય છે કે પાલિકાના ફાયર વિભાગની ગાડી અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

News Continuous Bureau | Mumbai

News Continuous Bureau | Mumbai

 News Continuous Bureau | Mumbai
Mumbai Fire :મુંબઈ શહેર(Mumbai city)માં આજકાલ ફરી એકવાર આગ લાગવાના કિસ્સા વધી રહ્યા છે. ગઈકાલે એટલે કે રવિવારે અંધેરીમાં આગ(Fire) લાગવાની ઘટના સામે આવી હતી. ત્યારે આજે ચારકોપ માં સ્થિત IPCA લેબોલેટ્રી( IPCA laboratories)માં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયા છે. જેમાં જોઈ શકાય છે કે પાલિકા(BMC)ના ફાયર વિભાગની ગાડી અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. હાલ અધિકારીઓ આગને કાબુમાં લાવવાના પ્રયાસો કરી રહ્યા છે. જોકે સદ્દભાગ્યે કોઈને જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી.

જુઓ વિડીયો..

 

આ સમાચાર પણ વાંચો :  Abhishek Bachchan : શું માતા જયા બચ્ચન ની જેમ રાજનીતિ માં પ્રવેશ કરશે અભિષેક બચ્ચન? સપા ના પ્રવક્તાએ કર્યો ખુલાસો

Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
Mumbai Local: મુંબઈ લોકલના પ્રવાસીઓ માટે મોટા સમાચાર: UTS એપ પર પાસની સુવિધા બંધ; હવે આ નવી એપથી જ નીકળશે લોકલનો પાસ.
Sarfaraz Khan: સરફરાઝ ખાનનું તોફાન પણ તકનો દુકાળ! દિલીપ વેંગસરકરે સિલેક્ટર્સને લીધા આડેહાથ, કહ્યું- “આ શરમજનક છે.”
Neil Somaiya: મુલુંડમાં મોટો ખેલ: કિરીટ સોમૈયાના પુત્ર સામે વિપક્ષી એકતા કે કોઈ ગુપ્ત સમજૂતી? વોર્ડ નં. 107 નું રોચક સમીકરણ
Exit mobile version