Site icon

તમારી પાસે લોકલનો ફર્સ્ટ કલાસનો પાસ છે- આ પાસ પર એસી લોકલમાં પ્રવાસ કરવો છે- તો કરો આ કામ

AC train ridership on Central Railways suburban Mumbai services crosses 1 crore

ગજબ કે’વાય હો.. મુંબઈની એસી ટ્રેનમાં પણ લોકલ ડબ્બા જેટલી ભીડ, મુસાફરોની સંખ્યા અધધ આટલા કરોડને પાર

News Continuous Bureau | Mumbai

દિવસેને દિવસે એસી લોકલમા(AC local) પ્રવાસ કરનારાઓની(Commuters) સંખ્યા વધી રહી છે, ત્યારે તમારી પાસે લોકલનો(local train) ફર્સ્ટ કલાસનો(first class) પાસ છે અને તમે પણ હવે એસી લોકલમાં પ્રવાસ કરવા માગો છો તો તમારી માટે સેન્ટ્રલ રેલવે(Central Railway) નવી યોજના લાવી છે. તે હેઠળ તમારા ફર્સ્ટ કલાસના પાસ પર તમે એસી લોકલમાં(AC local train) પ્રવાસ કરી શકો છો.

Join Our WhatsApp Community

સેન્ટ્રલ રેલવેમાં આજથી લોકલનો ફર્સ્ટ કલાસનો રેલવે પાસ(Railway pass) તમે એસી લોકલના પાસમાં બદલી શકશો. પ્રવાસીઓએ ભાડાનો તફાવત ટિકિટબારી (ticket window) પર ચૂકવી દેવાનો રહેશે અને તેના બદલામાં એસી પાસ મેળવી લેવાનો રહેશે.

આ સમાચાર પણ વાંચો : વીકેન્ડની મજા માણવા જતા મુંબઈગરા માટે સારા સમાચાર- ગત 36 કલાકથી બંધ મુંબઈની બહાર જતો આ માર્ગ ફરીથી ટ્રાફિક માટે ખુલ્લો મુકાયો 

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ(Center for Railway Information System) હેઠળ આ બાબતે પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં સફળતા મળી હતી. તેથી સેન્ટ્રલ રેલવેમા આજથી ફર્સ્ટ કલાસના પાસને એસી લોકલના પાસમાં પરિવર્તિત કરી શકાશે.

વેસ્ટર્ન રેલવેએ(Western Railway) આ બાબતે હજી કોઈ નિર્ણય લીધો નથી અને એવી કોઈ સત્તાવાર જાહેરાત પણ કરી નથી. તો હાર્બર લાઈનમાં(Harbor Line) એસી લોકલ ઉપલબ્ધ નથી.  
 

Mumbai Monorail: મુંબઈ મોનોરેલ આ તારીખ થી મોટા અપગ્રેડ માટે રહેશે બંધ
Mumbai: મુંબઈમાં કબૂતરખાના નો વિવાદ ગરમાયો, મંત્રી મંગલ પ્રભાત લોઢા ના નિવેદન થી ફેલાઈ આક્રોશ ની લહેર
Mumbai: કાલબાદેવીના પુનર્વિકાસ માં આ વસ્તુ થી જ શક્ય બનશે સમાધાન, બીએમસીએ શરૂ કરી કાર્યવાહી
Navi Mumbai International Airport: નવી મુંબઈનું પ્રવેશદ્વાર નવા એરપોર્ટને કારણે રોજગારી
Exit mobile version