Site icon News Continuous Bureau | Mumbai

કૃપયા રેલવે યાત્રી ધ્યાન દેઃ આવતીકાલે પશ્ચિમ રેલવેના આ સ્ટેશનો પર 5 કલાકનો મેગા બ્લોક, જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

ટ્રેક, સિગ્નલિંગ સિસ્ટમ અને ઓવરહેડ સાધનોની જાળવણી માટે પશ્ચિમ રેલવે દ્વારા  સાંતાક્રુઝ અને ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે જમ્બો બ્લોકની જાહેરાત કરવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

આ જમ્બો બ્લોક રવિવાર, 13 મી માર્ચ 2022ના રોજ સવારે 10.00 કલાકથી 15.00 કલાક સુધીઅપ અને ડાઉન સ્લો લાઇન પર પાંચ કલાકનો  રાખવામાં આવ્યો છે. 

બ્લોક દરમિયાન તમામ ઉપનગરીય ટ્રેનો સાંતાક્રુઝ અને ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે ફાસ્ટ લાઇન પર દોડશે. 

સ્લો લાઇનની તમામ ઉપનગરીય ટ્રેનોને વિલેપાર્લે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 અને 6ની ફાસ્ટ લાઇન પર ડબલ હોલ્ટ આપવામાં આવશે અને રામ મંદિર સ્ટેશન પર બંને દિશામાં ટ્રેનો ઉભી રહેશે નહીં. 

સાથે જ બ્લોક દરમિયાન કેટલીક ઉપનગરીય ટ્રેનો પણ રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો :મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને મુંબઈ પોલીસનું તેડું, આ તારીખે હાજર રહેવાનો આપ્યો આદેશ; જાણો શુ છે સમગ્ર મામલો

Malad Child Labour Rescue મલાડમાં ઈમિટેશન જ્વેલરી યુનિટમાંથી ૧૭ સગીર બાળમજૂરો મુક્ત ૧૦ બાય ૧૨ની ઓરડીમાં ૧૫૧૬ કલાક અમાનવીય મજૂરી, સંચાલક ઝડપાયો
Palghar Upsarpanch Extortion Arrest ₹૮૦ લાખની ખંડણી માંગવાના કેસમાં પાલઘરના ઉપસરપંચ સહિત બે ખંડણીખોરોની ધરપકડ ક્રાઈમ બ્રાન્ચે રમકડાંની નકલી નોટો આપી રંગેહાથ ઝડપ્યા
Kandivali Station Ticket Checking Clash પશ્ચિમ રેલવેના કાંદિવલી સ્ટેશને ટિકિટ ચેકિંગ વખતે ભારે હોબાળો મુસાફર મહિલાના કપડાં ફાટ્યા, મહિલા ટીટીઈ ઈજાગ્રસ્ત થતાં અફરાતફરી
Externment Order Violation Khar Arrest તડીપારનો આદેશ ભંગ કરી મુંબઈમાં ઘૂસેલો રીઢો ગુનેગાર ખાર સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયો પોલીસે છટકું ગોઠવી દબોચ્યો
Exit mobile version