સાવધાન! શહેરના ગેરકાયદે બાંધકામ પર હવે ચૂકવવો પડશે આટલો પ્રોપર્ટી ટેક્સ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Community

  શુક્રવાર.

મુંબઈના ગેરકાયદે બાંધકામ પર નિયંત્રણ લેવા અને આવક ઉભી કરવાના ઈરાદે મુંબઈ મહાનગરપાલિકાએ  મહત્વનો નિર્ણય લીધો છે. તે મુજબ મુંબઈના ગેરકાયદે બાંધકામ પર બમણો પ્રોપર્ટી ટેક્સ ચૂકવવો પડશે.

સત્તાધારી પાર્ટી શિવસેનાએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચન મુજબ મુંબઈમાં ૫૦૦ ચોરસ ફૂટ સુધીના ઘરોને ૧૦૦ ટકા પ્રોપર્ટી ટૅક્સ માફ કર્યો છે. તેથી પાલિકાને લગભગ 400 કરોડ રૂપિયાનું સીધું નુકસાન થવાનું છે. તેથી પાલિકાએ તેની ભરપાઈ કરવા અને આવક વધારવા શહેરના ગેરકાયદે બાંધકામ પર બમણો પ્રોપર્ટી ટેક્સ  વસૂલવાની છે. 2022-23ના  આર્થિક વર્ષથી તેને અમલમાં મૂકવામાં આવશે.

મુંબઈની શોભા બગડશે? આવક ઊભી કરવા પાલિકા ઠેર ઠેર ઊભા કરશે ડિજિટલ બોર્ડ; જાણો વિગત

તેમ જ નાગરિકો સમયસર પ્રોપર્ટી ટેક્સ ચૂકવે તે માટે પાલિકાએ હાઉસિંગ સોસાયટીઓના ડિફોલ્ટરોને સ્વતંત્ર બિલ મોકલવાનો નિર્ણય લીધો છે.

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Maharashtra Weather:મહારાષ્ટ્રમાં ભારે શીત લહેર! પારો ૫C નીચે ગગડ્યો
Exit mobile version