Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ શું વાત છે! મુંબઈની આટલી સોસાયટીઓમાં થયું ૧૦૦ ટકા વૅક્સિનેશન.. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, ૨૦ નવેમ્બર  2021 
શનિવાર.

મુંબઈમા ફૂલ સ્પીડે વૅક્સિનેશન ચાલી રહ્યું છે. ત્યારે મુંબઈની ૧૪,૫૦૦ હાઉસિંગ સોસાયટીઓમાં ૧૦૦ ટકા વૅક્સિનેશન થઈ ગયું છે. વૅક્સિનેશન પૂરું થઈ ગયેલી સોસાયટીઓમાં પાલિકા દ્વારા પોસ્ટર લગાડવામાં આવી રહ્યા છે.

Join Our WhatsApp Channel

મુંબઈ  મહાનગરપાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીના જણાવ્યા મુજબ  મુંબઈમાં લગભગ ૩૭,૦૦૦ સોસાયટી છે, તેમાંથી ૨૨,૦૦૦ સોસાયટીઓ રજિસ્ટર્ડ થયેલી છે અને તેમાંથી અત્યાર સુધી ૧૪,૫૦૦ સોસાયટીઓમાં રહેતા નાગરિકોનું ૧૦૦ ટકા વૅક્સિનેશન થઈગયું છે.

વેસ્ટર્ન રેલવેના આ સ્ટેશન પર બનશે નવું રેલવે ટર્મિનસઃ અહીંથી દોડાશે તેજસ અને ખાનગી ઓપરેટરોની ટ્રેન.

પાલિકાએ થોડા દિવસ અગાઉ જ પહેલો ડોઝ ૧૦૦ ટકા થઈગયો હોવાનો દાવો કર્યો હતો. નાગરિકોને વૅક્સિનેશનનું મહત્વ સમજાય તે માટે જે સોસાયટીના ૧૦૦ ટકા રહેવાસીઓએ વૅક્સિન લીધી છે એવી સોસાયટીઓને પાલિકા તરફથી સર્ટિફિકેટ આપવામાં આવે છે અને સોસાયટીના ગેટ પાસે પાલિકાનું ૧૦૦ ટકા વૅક્સિનેટેડનું પોસ્ટર પર લગાડવામાં આવે છે.

Mumbai Police Bangladeshi Infiltrators ખાર વિસ્તારમાં સંતાઈને રહેતા 7 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા ATCની મોટી કાર્યવાહી, પાસપોર્ટવીઝા વગર ગેરકાયદે રહેતા હોવાનો પર્દાફાશ
Kandivali Police Arrest Two Conmen જાદુઈ ચશ્મા અને નોટોના ઢગલાની લાલચ પડી ભારે! કાંદિવલી માં ૭૦ વર્ષીય વૃદ્ધ સાથે અધધ ₹૩૧ લાખની ઠગાઈ પોલીસે બિછાવી જાળ
Versova Bike Thefts શોખ પૂરો કરવા માસ્ટર કીથી બાઇક ચોરી! પેટ્રોલ ખલાસ થતાં લાવારીસ છોડી ભાગી જતો ટીનેજર આખરે પોલીસના સકંજામાં
MNS Leader Arrested રાજકીય વગ વાપરી ફ્લેટ પચાવી પાડવાનો કારસો બનાવટી દસ્તાવેજો બનાવી ભાડું ન ચૂકવનાર મનસે નેતા દબોચાયા
Exit mobile version