Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ! BMCના બગીચામાં પુસ્તક પ્રેમીઓને મળશે હવે આ સુવિધા બિલકુલ મફતમાં… જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

પુસ્તક પ્રેમીઓ માટે આનંદદાયક સમાચાર છે. પુસ્તકના શોખીનોને હવે મુંબઈના બગીચાઓમાં સાવ મફતમાં પુસ્તકો વાંચવા માટે મળવાના છે.

Join Our WhatsApp Channel

મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈના 24 વોર્ડમાં આવેલા 24 બગીચાઓમાં પ્રાયોગિક ધોરણે એક યોજના અમલમાં મુકી છે, જે હેઠળ 24 બગીચામા મફત વાચનાલયની સુવિધા ઉપલબ્ધ થવાની છે.

આ સમાચાર પણ વાંચો :  ચોમાસામાં મુંબઈગરા રામભરોસે.. ચોમાસામાં મુંબઈ પાણીમાં ડૂબશે, ભાજપનો પાલિકા પ્રશાસન પર આરોપ; જાણો વિગતે

આધુનિક યુગમાં આજની જનરેશન ટેબલેટ, મોબાઈલ, કમ્પ્યુટર માં વ્યસ્ત થઈ ગઈ છે ત્યારે લુપ્ત થઈ રહેલી વાંચનની સંસ્કૃતિને ફરી લોકોમાં જાગૃત કરવા માટે પાલિકાએ આ યોજના હાથ ધરી છે. જે હેઠળ બહુ જલદી 24 વોર્ડમાં આવેલા બગીચાઓમાં મફત લાયબ્રેરી શરૂ થઈ જશે.

Lalbaugcha Raja Devotee Death દર્શનની આસ અધૂરી રહી ગઈ… લાલબાગચા રાજાના મંડપ બહાર શ્રદ્ધાળુ અચાનક ઢળી પડ્યા, હાર્ટ એટેકથી નિધન; ભક્તોમાં અરેરાટી
Lalbaugcha Raja Donations લાલબાગચા રાજાના ચરણોમાં શ્રદ્ધાનો મહાસાગર ગણેશોત્સવના પ્રથમ ૩ દિવસમાં જ ₹૩.૧૮ કરોડથી વધુનું દાન મળ્યું
IIT Bombay Student Suicide આઈઆઈટી બોમ્બેમાં વિદ્યાર્થીનો આપઘાત પરીક્ષા દરમિયાન ચેટબોટનો ઉપયોગ કરતાં પકડાયા બાદ ભર્યું અંતિમ પગલું
Dadar Udyan Ganesh Mandir Notice દાદરના ઐતિહાસિક ઉદ્યાન ગણેશ મંદિરને બીએમસીની નોટિસ શિવાજી પાર્ક ખાતે બાંધકામ મુદ્દે વિવાદ
Exit mobile version