Site icon News Continuous Bureau | Mumbai

આ શુભ અવસર પર મુંબઈ શહેરવાસીઓને મળશે અભૂતપૂર્વ ભેટ, મુંબઈમાં એસી ડબલ ડેકર બસ દોડશે. જાણો વિગત.

BEST પહેલ મકરસંક્રાંતિના અવસરે મુંબઈકરોને 50 એસી ઇલેક્ટ્રિક ડબલ-ડેકર બસો પ્રદાન કરશે. બેસ્ટ પાસે જાન્યુઆરીમાં તેના કાફલામાં 50 એસી ડબલ ડેકર બસો હશે અને ધીમે ધીમે ડિસેમ્બર સુધીમાં 900 ઈલેક્ટ્રિક બસો સામેલ કરવામાં આવશે.

best will get more 60 ac bus mumbai

'બેસ્ટ'ના કાફલામાં 60 વધુ એસી પ્રીમિયમ બસો, આ બે વધારાના રૂટ પર સેવા

News Continuous Bureau | Mumbai

4 જૂની ( makar sankranti ) ડબલ ડેકર બસો ( BEST  Bus) 2023 સુધીમાં સ્ક્રેપ થઈ જશે. બેસ્ટે મુસાફરોની ક્ષમતા વધારવા, પ્રદૂષણ મુક્ત મુસાફરી અને ડીઝલના ખર્ચમાં ઘટાડો કરવા માટે ઇલેક્ટ્રિક એસી ડબલ-ડેકર ( ac double decker buses )રજૂ કરવાનો બેસ્ટ પરિવહન પ્રશાસને નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Channel

નવી બસની વિશેષતાઓ

દરેક નવી બસમાં બે સીડી હશે, જ્યારે જૂની બસમાં એક જ સીડી હતી.

નવી બસમાં ડિજિટલ ટિકિટ ઉપલબ્ધ થશે

મુસાફરોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.

નવી ડબલ ડેકર બસ ભારત-6 કેટેગરીની છે અને આ બસમાં ઓટોમેટિક ગિયર છે.

બસોમાં બસ સ્ટોપની માહિતી આપવા માટે ઈલેક્ટ્રોનિક બોર્ડ હશે.

આ સમાચાર પણ વાંચો: Income Tax News : ઘરમાં કેટલી રોકડ રાખી શકશો? જાણો વિગત અહીં, નહીં તો 137 ટકા ટેક્સ ભરવો પડશે

બે ઓટોમેટિક દરવાજા હશે અને બસ ડ્રાઈવર પાસે તેમને ખોલવાનું નિયંત્રણ હશે.

વધુ પેસેન્જર વહન ક્ષમતા

શ્રેષ્ઠ ઇલેક્ટ્રિક ટેક્સી સેવા

દરમિયાન, મુંબઈમાં ટ્રાફિક જામ અને રિક્ષા-ટેક્સીના વધતા ભાડાથી નાગરિકોને બચાવવા માટે બેસ્ટ પહેલે ટૂંક સમયમાં મોબાઈલ એપ આધારિત બેસ્ટ ઈ-ટેક્સી સેવા શરૂ કરવાનું નક્કી કર્યું છે. જનરલ મેનેજર લોકેશ ચંદ્રાએ માહિતી આપી હતી કે જૂન 2023 સુધીમાં 500 ટેક્સીઓ મુસાફરોની સેવામાં આવશે. તેના દર ઓલા-ઉબેર જેવી ખાનગી કંપનીઓ કરતા ઓછા હશે.

Mumbai Central Railway Local Train Disrupted મુંબઈગરાઓની હાલત કફોડી! સેન્ટ્રલ રેલવે ૫ કલાક સુધી ઠપ, સ્ટેશનો પર માનવ મહેરામણ ઊમટ્યો જાણો ટ્રેનો ક્યારે રાબેતા મુજબ દોડશે?
Air Quality Index Deteriorates In Metros શિયાળાની શરૂઆતે જ આ હાલત તો ડિસેમ્બરમાં શું થશે? આકાશમાં છવાઈ સ્મોગની ચાદર જાણો પ્રદૂષણનું લેવલ
Iqbal Kaskar Attached Property Encroachment ઇકબાલ કાસકર સાથે જોડાયેલી થાણેની જપ્ત મિલકતમાં ઘૂસણખોરી ED એ નોંધાવી નવી FIR!
BMC Demolition Drive Dadar દાદર ફ્લાવર માર્કેટ અને સેનાપતિ બાપટ માર્ગ પર BMC નું બુલડોઝર ૧૨ ગેરકાયદે બાંધકામો તોડી પડાયા!
Exit mobile version