Site icon News Continuous Bureau | Mumbai

ભક્તોની આતુરતાનો આવ્યો અંત- જગપ્રસિદ્ધ લાલબાગચા રાજાની પ્રથમ ઝલક આવી સામે- જુઓ વિડીયો 

 News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai)માં 'લાલબાગચા રાજા' (LalBaugcha Raja) લાખો ગણેશ ભક્તો માટે પૂજા સ્થળ છે. ગણેશોત્સવ (Ganesha Festival) દરમિયાન 'લાલબાગચા રાજા'ના દર્શન કરવા માટે લાખો ભક્તો(Devottee) દેશના ખૂણે-ખૂણેથી આવે છે. વિદેશથી પણ ભક્તો મુંબઈ(Mumbai) આવે છે અને લાલબાગચા રાજાના દર્શન કરે છે. તે બોલિવૂડ હસ્તીઓ (bollywood celebrity) માટે પૂજા સ્થળ પણ છે. જે ક્ષણની ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ક્ષણ આવી ગઈ છે. આજે મુંબઈના લાલબાગના રાજાની પ્રતિમાની પ્રથમ ઝલક સામે આવી ગઈ છે. જુઓ બપ્પાની પ્રથમ ઝલક અહીં..

Join Our WhatsApp Channel

 

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી ગણેશોત્સવ દરમિયાન કોરોના પ્રતિબંધ(Covid restriction)ને કારણે હજારો ભક્તો ખરેખર લાલબાગના દર્શન કરી શક્યા નથી. પરંતુ આ વર્ષે ગણેશોત્સવ પ્રતિબંધ મુક્ત ઉજવી શકાશે, લાલબાગચા રાજા સાર્વજનિક ઉત્સવ મંડળ આ વર્ષે તેના 89માં ગણેશોત્સવની ઉજવણી કરવા જઈ રહ્યું છે. 

આ સમાચાર પણ વાંચો:  ગણેશોત્સવ રહેશે ભીનો ભીનો-મુંબઈમાં આ દિવસે પડશે વરસાદ

Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Parksite Attempt To Murder Case પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ, સત્ર અદાલતે ફટકારી આકરી સજા
Exit mobile version