ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જુલાઈ 2021
સોમવાર.
સોમવારના દિવસે સોશિયલ મીડિયા પર એક વિડીયો એ ભારે વિવાદ પેદા કર્યો. આ વિડીયો માં મુંબઈ એરપોર્ટ પર ફ્લેશ મોબ ગરબા કરતું દેખાય છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ અદાણી કંપનીએ મુંબઈ એરપોર્ટ નો તાબો લીધો છે.
ભીવંડી આખું થયું જળબંબાકાર, શહેરનું બધું કામકાજ ઠપ. જુઓ વિડિયો જાણો વિગત…
આ મામલે સોશિયલ મીડિયા ઉપર વિવાદ પેદા થયો છે. હજી એ વાતની સ્પષ્ટતા થઈ શકી નથી કે વિડીયો ક્યારનો છે. પરંતુ ગુજરાતી સંસ્કૃતિના વિરોધી એવા અનેક લોકોએ એરપોર્ટ પર ગરબાની ટીકા કરી હતી. તેમજ મોકો મળવાને કારણે અદાણી કંપની ને વખોડી કાઢી હતી. જુઓ વિડિયો…