ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૪ મે 2021
મંગળવાર
મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરે ચોવનારું નિવેદન આપ્યું છે. પોતાના નિવેદન લેવા તેણે મુંબઈ મહાનગર પાલિકાને પીડીયાટ્રીક વોર્ડ એટલે કે નાના બાળકો માટે સ્પેશિયલ વોર્ડ બનાવવા કહ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું કે ત્રીજી વેવ માં નાના બાળકોને કોરોના થવાની શક્યતા સૌથી વધુ છે. આ પરિસ્થિતિમાં મુંબઈ મહાનગરપાલિકાએ તૈયાર રહેવું જોઈએ. તેમજ નાના બાળકો બીમાર પડે તો શું કરી શકાય તેની માટે ડોક્ટરોની તૈયાર કરવા જોઈએ.
વિશ્વના સૌથી ધનિક પરિવારો માં એક બિલ ગેટ્સ અને મેલિન્ડા ના 27 વર્ષના લગ્નજીવનનો અંત.
આદિત્ય ઠાકરે ના આ નિવેદનથી એક વાત સ્પષ્ટ છે કે પહેલા સિનિયર સિટીઝન ત્યારબાદ યુવાઓ અને હવે બાળકો કોરોના નો શિકાર થઇ શકે છે.
