Site icon News Continuous Bureau | Mumbai

Ghatkopar Fire : મુંબઈના ઘાટકોપરની રહેણાંક ઇમારતના પાંચમા માળે લાગી આગ, બારીમાંથી નીકળવા લાગ્યા ધૂમાડાના ગોટેગોટા..

Ghatkopar Fire : ઘાટકોપર પૂર્વમાં પંત નગર પોલીસ સ્ટેશન નજીક વિકાસ એપાર્ટમેન્ટ્સમાં એક રહેણાંક ફ્લેટમાં ભીષણ આગ લાગી હતી. કટોકટી સેવાઓ એલર્ટ પર છે.

Ghatkopar Fire Fire breaks out at a residential building in Ghatkopar, no injuries reported

Ghatkopar Fire Fire breaks out at a residential building in Ghatkopar, no injuries reported

News Continuous Bureau | Mumbai

Ghatkopar Fire : મુંબઈના ઘાટકોપર પૂર્વમાં પંત નગર પોલીસ સ્ટેશન પાછળ સ્થિત છ માળની રહેણાંક ઇમારતમાં આગ ફાટી નીકળવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ પંત નગર પોલીસ સ્ટેશન પાછળ વિકાસ એપાર્ટમેન્ટના પાંચમા માળે એક રૂમમાં આગ ભભૂકી હતી. 

Join Our WhatsApp Channel

Ghatkopar Fire : જુઓ વિડીયો 

Ghatkopar Fire : જાનમાલના અહેવાલ નહીં 

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ જણાવ્યું કે, મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં છ માળની રહેણાંક ઇમારતના પાંચમા માળે આગ લાગી હતી. સદનસીબે, અત્યાર સુધી કોઈ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

High Court On Firecracker Ban મુંબઈગરાઓ ચેતજો, રસ્તા પર ફટાકડા ફોડ્યા તો સીધા જેલભેગા થશો! બોમ્બે હાઈકોર્ટનો કડક આદેશ “તહેવાર બદલાય પણ પ્રદૂષણના કાયદા નહીં!”
Mumbai Water Shortage ચાલીમાંથી ગગનચુંબી ટાવરમાં ગયા પણ નસીબ ન બદલાયું! રહીશો પાણી માટે વલખાં મારવા મજબૂર ૨૦ મિનિટમાં નળ બંધ!
High Court Refuses To Stay Abhijit Dipke Tiranga March અભિજીત દીપકેના આવતીકાલના ‘તિરંગા માર્ચ’ પર હાઈકોર્ટે રોક લગાવવાનો કર્યો ઈનકાર, પોલીસે આપી કડક કાર્યવાહીની ચેતવણી
Kalyan Station Ticket Checking Drive કલ્યાણ રેલવે સ્ટેશને ખાસ ટિકિટ ચેકિંગ ડ્રાઇવ વગર ટિકિટે મુસાફરી કરતા ૬૬૧ પ્રવાસીઓ પાસેથી ₹૩.૨૯ લાખથી વધુનો દંડ વસૂલાયો
Exit mobile version