Site icon

અંધેરીના ગોખલે બ્રિજનું ડિમોલિશન શરૂ; 13 જાન્યુઆરી સુધી રાત્રિના ચાર કલાકના બ્લોક દરમિયાન પુલ તોડી પાડવામાં આવશે

મકર સંક્રાંતિના બરાબર એક દિવસ પહેલા અંધેરીનો ગોખલે બ્રિજ તોડી પાડવામાં આવશે.

gokhale bridge close 24 crores spent on repairing road

ઘા ભેગો ઘસરકો.. હવે ગોખલે બ્રિજને કારણે ખર્ચાશે અધધ 24 કરોડ રૂપિયા, આટલા વૈકલ્પિક રસ્તાઓ અને ચૌકનું થશે સમારકામ..

News Continuous Bureau | Mumbai

Andheri Gokhale Bridge Demolition : અંધેરી (Andheri news)માં ગોખલે બ્રિજનું ડિમોલિશન આજથી શરૂ કરવામાં આવશે. અંધેરી ઈસ્ટથી અંધેરી વેસ્ટને જોડતો ગોખલે બ્રિજ જોખમી બન્યો હોવાથી તેને તોડી પાડવાનો નિર્ણય આખરે લેવામાં આવ્યો હતો. આ બ્રિજને તોડવાની કામગીરી ખરેખર રાત્રીથી જ શરૂ થઈ ગઈ છે અને ચાર કલાકના મેગા બ્લોક દરમિયાન 13મીએ રાત્રી દરમિયાન આ બ્રિજને તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે. જેના કારણે પશ્ચિમ રેલવેએ પણ ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર કર્યો છે. આ ડિમોલિશન માટે પશ્ચિમ રેલવે દ્વારા મોટી સંખ્યામાં પોકલેન, જેસીબી, ડમ્પર સાથે મોટી સંખ્યામાં માનવબળ પણ આપવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

આ ફ્લાયઓવર 7 નવેમ્બર 2022થી બંધ છે. રેલવે ટ્રેક પરના બ્રિજનો ભાગ હટાવવા માટે પશ્ચિમ રેલવેએ લગભગ 20 કલાકનો મેગાબ્લોક લેવાનું નક્કી કર્યું છે અને ખરેખર રાતથી આ ડિમોલિશન શરૂ કરી દીધું છે.

આ બ્લોક દરમિયાન ડાઉન સ્લો લાઇન પર બપોરે 12.15 વાગ્યાથી સવારે 4.45 વાગ્યા સુધી અને
હાર્બર અપ અને ડાઉન બંને લાઇન પર બપોરે 12.45 વાગ્યાથી સવારે 4.45 વાગ્યા સુધી ટ્રેન સેવાઓ સંપૂર્ણપણે બંધ રહેશે.

આ સમાચાર પણ વાંચો:   ઉદ્ધવ ઠાકરેને સંક્રાંત બરાબર નડી ગઈ : હવે અધ્યક્ષ પદ જોખમમાં. માત્ર 12 દિવસ બાકી છે!

ગોખલે પુલ તોડવા માટે મેગાબ્લોક દરમિયાન ટ્રેનોના સમયમાં ફેરફાર

વિરારથી ચર્ચગેટ 11.40pm અને અંધેરીથી ચર્ચગેટ 12.46pm લોકલ ગોરેગાંવ અને અંધેરી વચ્ચે એક્સપ્રેસ લાઇન પર દોડશે.

અંધેરીથી વિરાર લોકલ સવારે 4.40 કલાકે ઉપડશે

દરમિયાન, અંધેરીને પૂર્વ અને પશ્ચિમને જોડતો ગોખલે બ્રિજ પશ્ચિમી ઉપનગરોમાં ટ્રાફિકની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પુલ છેલ્લા ઘણા દિવસોથી વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો જેના કારણે વાહનવ્યવહારને જોખમ ઉભું થયું હતું.

Dadar Pigeon House: મુંબઈ માં કબૂતરોને દાણા ખવડાવવા પર વિવાદ, દાદર કબૂતરખાનાને બંધ કરવા વિરુદ્ધ જૈન સંતે શરૂ કર્યું વિરોધ પ્રદર્શન
Navi Mumbai: નવી મુંબઈ મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી શરૂ; ‘આ’ ખાદ્યપદાર્થ વિક્રેતાઓને લાગ્યો મોટો ઝટકો
Coastal Road: કોસ્ટલ રોડની સુરક્ષા સામે સવાલ: ૨૪ કલાક ખુલ્લો પણ ભેદી અંધકારને કારણે ડ્રાઇવરોમાં ચિંતા, દુર્ઘટનાનો ભય
Donald Trump: ટ્રમ્પનું દુનિયાને ધમકીરૂપ નિવેદન: ‘આપણી પાસે દુનિયાને ૧૫૦ વખત તબાહ કરવા માટે પૂરતા હથિયાર,’ નિવેદનથી ખળભળાટ.
Exit mobile version