Site icon News Continuous Bureau | Mumbai

Har Ghar Tiranga Campaign: મુંબઈના તાનસા અને મોડકસાગર ડેમ પર કરાયો તિરંગા લાઈટિંગનો શણગાર, રાત્રિ દરમિયાન સર્જાયા નયનરમ્ય દ્રશ્યો, જુઓ વિડીયો

Har Ghar Tiranga Campaign: સ્વતંત્રતાની 77મી વર્ષગાંઠ અને 78મો સ્વતંત્રતા દિવસ હશે સ્વતંત્રતા દિવસના પૃષ્ઠભૂમિમાં દેશભરમાંહર ઘર તિરંગા અભિયાન (Har Ghar Tiranga Campaign) ચલાવવામાં આવી રહ્યું છે.

Har Ghar Tiranga Campaign tricolour illumination on Tansa and Modaksagar, two major dams that supply water to Mumbai

Har Ghar Tiranga Campaign tricolour illumination on Tansa and Modaksagar, two major dams that supply water to Mumbai

 News Continuous Bureau | Mumbai 

Har Ghar Tiranga Campaign: 15 ઓગસ્ટ ભારતીયો માટે ગર્વ અને ખુશીનો દિવસ છે. આ દિવસે ભારતના લોકો ગુલામીમાંથી મુક્ત થયા હતા. 15 ઓગસ્ટ, 2024 એ સ્વતંત્રતાની 77મી વર્ષગાંઠ અને 78મો સ્વતંત્રતા દિવસ હશે સ્વતંત્રતા દિવસના પૃષ્ઠભૂમિમાં દેશભરમાંહર ઘર તિરંગા અભિયાન (Har Ghar Tiranga Campaign) ચલાવવામાં આવી રહ્યું છે. તેના ભાગ રૂપે, મુંબઈ શહેર અને ઉપનગરોને પાણી પુરવઠો પૂરો પાડતા બે મુખ્ય ડેમ તાનસા અને મોડકસાગર નામના બે ડેમ પર તિરંગા લાઈટિંગ ( Tricolor lighting at Dam ) કરવામાં આવી છે. રાત્રી દરમિયાન લાઇટિંગનો અદભૂત નજારો જોવા મળે છે.  

Join Our WhatsApp Channel

Har Ghar Tiranga Campaign:  જુઓ વિડીયો 

 

તમને જણાવી દઈએ કે ‘હર ઘર તિરંગા’ અભિયાન 9 ઓગસ્ટ 2024થી શરૂ થયું છે અને આ તેની ત્રીજી આવૃત્તિ છે. આ અવસર પર દેશના વડાપ્રધાને દરેક દેશવાસીને 15 ઓગસ્ટના રોજ પોતાના ઘરોમાં ત્રિરંગો ફરકાવવાની અપીલ કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bandra Jogeshwari Water Cut Tuesday બાંદ્રાથી જોગેશ્વરી વચ્ચે આ તારીખે પાણી પુરવઠો રહશે બંધ, BMC એ કરી ખાસ અપીલ
Sanjay Gandhi National Park Land મુંબઈના ફેફસાં સમાન SGNP ની જમીન બચી મહેસૂલ મંત્રીના એક નિર્ણયથી ખાનગી દાવેદારોની દાદાગીરીનો અંત!
BEST Completes 100 Years Bus Service વિક્ટોરિયા ટ્રામથી લઈને ઈલેક્ટ્રિક બસ સુધી મુંબઈની BEST બસ સેવાના ૧૦૦ વર્ષની શાનદાર સફર!
Miraculous rescue of toddler વિરારમાં ત્રીજા માળેથી નીચે પછડાયેલા ૧૮ મહિનાના માસૂમ બાળકનો શેડ પર પડવાથી ચમત્કારિક બચાવ
Exit mobile version