Site icon News Continuous Bureau | Mumbai

ગણેશભક્તો પર આવી મુસીબત- પીક અવર્સ દરમિયાન મુંબઈની હાર્બર લાઈન આ સ્ટેશન પર ખોરવાઈ- મુસાફરોને ભોગવવી પડી હાલાકી – જુઓ વિડીયો

Mumbai Local: Big news for Mumbaikars; Now the first fast local from CSMT will leave at this time

Mumbai Local: Big news for Mumbaikars; Now the first fast local from CSMT will leave at this time

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai)ની હાર્બર લાઈન(Harbour line) આજે સવાર સવારના પીક અવર્સ દરમિયાન ખોરવાઈ ગઈ હતી, જેને કારણે સવારના સમયે મુંબઈગરાને ભારે હેરાનગતીનો સામનો કરવો પડ્યો હતો. કંટાળેલા પ્રવાસીઓના પાટા પર ચાલવાની નોબત આવી હતી.

Join Our WhatsApp Channel

 

મિડિયામાં આવેલા અહેવાલ મુજબ સવારના સમયમાં હાર્બર રૂટ પરનો રેલવે વ્યવહાર(Train traffic) ખોરવાઈ ગયો છે. જેના કારણે સ્ટેશન પર મુસાફરો(Commutters)નો ધસારો જોવા મળ્યો હતો. સવારના વાશી(Vashi)થી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિસન (CSMT) જવા નીકળેલી 9.44 વાગ્યાની લોકલ ટ્રેન ટેકનિકલ ખામી(technical glitch)ને કારણે અચાનક બંધ પડી ગઈ હતી.

આ સમાચાર પણ વાંચો : ગણેશ ચતુર્થી ના શુભ અવસર પર આ રાશિના જાતકો પર હંમેશા બની રહે છે ભગવાન ગણપતિ બાપ્પાની કૃપા-જાણો તે ભાગ્યશાળી રાશિ વિશે

 લાંબા સમય સુધી ટ્રેન પાટા પર ઊભી રહી હોવાને કારણે કંટાળેલા પ્રવાસીઓ ટ્રેક પર ચાલતા જોવા મળ્યા હતા. સવારના સમયમાં અનેક લોકો ખરીદી કરવા માટે તેમ જ ઓફિસ જવા નીકળ્યા હતા અને  રેલ વ્યવહાર અચાનક ખોરવાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

રેલવે પ્રશાસનના કહેવા મુજબ સિગ્નલ સિસ્ટમ(Signel system)માં ખામીને કારણે આ લોકલ CSMT સ્ટેશન નજીક ઉભી રહી ગઈ હતી. ટેક્નિકલ ખામીના કારણે 40 થી 50 મિનિટ ટ્રેન પાટા પર જ ઊભી રહી હતી. મોડી પડેલી લોકલ હવે ફરી શરૂ થઈ છે.

આ સમાચાર પણ વાંચો : લાલબાગના ગણપતિના દર્શન લાઈવ – વિડીયો જોવા માટે ક્લિક કરો.

Ghatkopar Minor Attack ઘાટકોપરમાં ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો ગળામાં સોય કે ઈન્જેક્શન ભોંકી દેતાં બેભાન, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
Dharavi Sex Trafficking Racket ધારાવીમાં સેક્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે 16 વર્ષની સગીરાને મુક્ત કરાવી, મહિલા સહિત બે આરોપી જેલભેગા
Juhu Woman Drug Peddler જુહુમાંથી કુખ્યાત મહિલા ડ્રગ પેડલર ઝડપાઈ નશાકારક પદાર્થોનો મોટો જથ્થો જપ્ત, સાંતાક્રુઝ પોલીસે NDPS હેઠળ ગાળિયો કસ્યો
Mumbai Govandi ANC Drugs Seizure ગોવંડીમાંથી ₹2.53 કરોડની નશાકારક દવાઓનો મોટો જથ્થો જપ્ત, નાઇટ્રાઝેપામ અને અલ્પ્રાઝોલામ ગોળીઓ ઝડપાઈ
Exit mobile version