Site icon

લોકલ ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે મહત્વના સમાચાર – આવતી કાલે હાર્બર રેલવેના આ સ્ટેશનની વચ્ચે 6 કલાકનો મેગા બ્લોક.. જાણો વિગત અહીં..

 News Continuous Bureau | Mumbai

રેલવે ટ્રેક(Railway track) અને સિગ્નલિંગ યંત્રણા(Signaling mechanism) માટે હાર્બર રેલવેમાં(Harbour Railway) રવિવારે પનવેલ-વાશી સ્ટેશન(Panvel-Vashi station) વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઈન પર 6 કલાકનો મેગા બ્લોક(Jumbo block) લેવામાં આવશે.

Join Our WhatsApp Community

આ બ્લોક રવિવારના રોજ સવારે 11.05 થી સાંજે 4.05 સુધી કલાક સુધી રહેશે.

બ્લોક દરમિયાન, પનવેલથી સીએસએમટી મુંબઈની(CSMT Mumbai) સવારે 10.33 થી બપોરે 3.49 સુધીની ટ્રેનો રદ કરવામાં આવી છે.

આ ઉપરાંત સવારે 11.02 થી બપોરે 3.53 વાગ્યા સુધીના ટ્રાન્સહાર્બર રૂટ(Transharbour route) પર પનવેલથી થાણે(Thane) સુધીની ટ્રેનો રદ કરવામાં આવશે.

એ જ પ્રકારે સીએસએમટી મુંબઈથી પનવેલ/બેલાપુરની સવારે 9.45 થી બપોરે 3.12 સુધીની ટ્રેનો રદ કરવામાં આવી છે.

જોકે ખારકોપર અને બેલાપુર/નેરુલ વચ્ચેની ઉપનગરીય ટ્રેનો સમયપત્રક મુજબ દોડશે અને બ્લોક સમયગાળા દરમિયાન થાણે-વાશી/નેરુલ સ્ટેશનો વચ્ચે ટ્રાન્સહાર્બર લાઇન સેવા ઉપલબ્ધ રહેશે.

 સમાચાર પણ વાંચો :  યાત્રીગણ કૃપયા ધ્યાન દે, સેન્ટ્રલ રેલવેમાં આજે ભાયખલા-માટુંગા સ્ટેશનની વચ્ચે આટલા કલાકનો રહેશે નાઈટ બ્લોક.. 

Mumbai Police to Get Stronger: મુંબઈનું સુરક્ષા કવચ થશે વધુ મજબૂત: ૧,૪૪૮ નવા પોલીસ જવાનોની ભરતી અને ૪ નવા પોલીસ સ્ટેશન ખુલશે
Khar Suicide Case: ખારમાં ઘરેલું કલેશનો કરુણ અંત: પત્નીના ત્રાસથી કંટાળી પતિની આત્મહત્યા, ૬ વર્ષનો માસૂમ પુત્ર બાથરૂમમાંથી મળી આવતા ખળભળાટ
Horrific Domestic Violence in Wadala: વડાલામાં દારૂના નશામાં પતિની હેવાનિયત: ૨૯ વર્ષીય પત્નીને બેરહેમીથી માર મારીને કરી હત્યા, મોબાઈલથી કર્યો જીવલેણ હુમલો
Airport Job Scam Mumbai: એરપોર્ટ પર નોકરીની લાલચ આપી યુવતી સાથે ₹૭૧,૦૦૦ની છેતરપિંડી: ‘ગેટ પાસ’ થી લઈને ‘યુનિફોર્મ’ ના નામે પડાવ્યા રૂપિયા
Exit mobile version