Site icon

નવી મુંબઈના ખાનદેશ્વર રેલ્વે સ્ટેશન પાસે લોકોને તકલીફ- રેલ્વે સ્ટેશનની અંદર અને બહાર બંને જગ્યાએ પાણી ભરાયા- જુઓ વિડિયો. 

News Continuous Bureau | Mumbai

હાલ નવી મુંબઈ(Navi Mumbai)થી રેલવે(Local train) માં પ્રવાસ કરનાર લોકો(commuters)ને વરસાદ(heavy rain)ને કારણે ઘણી તકલીફ પડી રહી છે. અહીં અનેક રેલવે સ્ટેશનો(railway Station)ની બહાર તેમજ અંદર પાણી ભરાયા છે. નવી મુંબઈના ખાનદેશ્વર રેલ્વે સ્ટેશન(Khandeshwar Railway Station) પાસે આશરે ૧ ફૂટ જેટલા પાણી ભરાયા(waterlogged) છે. આ પાણીને બહાર કાઢવા માટે સ્થાનિક પ્રશાસન દ્વારા પંપ મૂકવામાં આવ્યો છે પરંતુ અત્યારે પરિસ્થિતિમાં સુધાર આવ્યો નથી. રેલવે સ્ટેશનની બહાર પાણી છે તેમજ અંડરગ્રાઉન્ડ માં પણ પાણી ભરાયા છે. જુઓ વિડિયો.

Join Our WhatsApp Community

 

 આ સમાચાર પણ વાંચો : ભારે વરસાદને કારણે મુંબઇની લાઇફ લાઇન એવી લોકલ ટ્રેનો પ્રભાવિત થઈ – સેન્ટ્રલ રેલવે લાઈનના આ હાલ છે

Tragedy at Bandra Station: બાંદ્રા સ્ટેશન પર પથ્થરમારો: સામાન્ય ઝઘડામાં નિર્દોષ મુસાફરે એક આંખ ગુમાવી, યુપીના આઝમગઢનો હુમલાખોર ઝડપાયો.
Juhu Wildlife Raid: મુંબઈના જુહુમાંથી જીવતો મગર અને દુર્લભ કાચબો જપ્ત: વન્યજીવ તસ્કરીના આરોપમાં એકની ધરપકડ, વન વિભાગનો સપાટો.
Ghodbunder Road Accident: ઘોડબંદર રોડ પર સ્પીડનો ક્રેઝ જીવલેણ બન્યો ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં યુવકનું કરૂણ મોત, હેલ્મેટ પહેર્યું હોવા છતાં જીવ ન બચ્યો.
Mumbai Actress Fraud Case: મુંબઈ પોલીસનો સપાટો જાણીતી અભિનેત્રીનો સામાન હડપ કરનાર ઠગ જેલભેગો, કુરાર પોલીસે ચાંદીવલીના ગોદામ પર દરોડો પાડી સામાન રિકવર કર્યો.
Exit mobile version