Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેર પર મુશળધાર વરસાદ પડશે, હાલ વધુ અને વધુ વાદળા મુંબઈની આસપાસ આવી રહ્યા છે. જુઓ સેટેલાઈટ વિડિયો.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ,16 જુલાઈ  2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

ગત રાતથી મુંબઈ શહેર માં જોરદાર વરસાદ પડી રહ્યો છે. આ પરિસ્થિતિમાં હવે આવનાર ૩ થી ૪ કલાક વધુ અને વધુ વરસાદ ચાલુ રહે તેવી શક્યતા વર્તાઈ રહી છે. શુક્રવારે સવારે 9:30 વાગ્યા મુજબ સેટેલાઇટ દ્વારા જે તસવીરો સામે આવી છે તે મુજબ મુંબઈ ના અલગ અલગ વિસ્તારોમાં નવું કલાઉડ ફોર્મેશન એટલે કે નવા વાદળાના ઢગલા ભેગા થઈ રહ્યા છે.

હવામાન વિભાગનો વર્તારો!!  મુંબઈ, થાણે સહિત મહારાષ્ટ્રના આ વિભાગમાં આગામી બે ત્રણ દિવસ સાંબેલાધારે વરસાદ. મુંબઈમાં વરસાદ શરુ

આ પરિસ્થિતિમાં વરસાદ અટકે તેવી શક્યતા ઓછી છે. જુઓ વિડિયો

 

 

Mumbai CSMT Custodial Death મુંબઈના CSMT ખાતે RPF કસ્ટડીમાં યુવકનું રહસ્યમય મોત; પરિવારે લગાવ્યા ગંભીર આક્ષેપ, CID તપાસ શરૂ
Mumbra Station Surprise Ticket Checking મુંબ્રા સ્ટેશને રેલવેની ‘સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ’; ૧૫૦ બિનટિકિટ મુસાફરો પાસેથી રૂ. ૬૬,૬૧૫નો દંડ વસૂલાયો
Ganpati Immersion Theft ખાર દાંડામાં ગણપતિ વિસર્જન દરમિયાન થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો; પોલીસે રૂ. ૩.૬૬ લાખનો મુદ્દામાલ કર્યો રિકવર
Railway Special Drive in Divyang Coach દિવ્યાંગ કોચમાં રેલવેની સ્પેશિયલ ડ્રાઇવ; ૩૯ અનધિકૃત પ્રવાસીઓ ઝડપાયા, વસુલ્યો અધધ રૂ. ૭૮,૦૦૦નો દંડ
Exit mobile version